SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન ધર્મની પ્રાગઐતિહાસિક શોધ અર્થાત્ Black Hallની જૈન ધર્મની દષ્ટિએ વિચારણા મૂ. લે. નિરંજન એન વખારિયા મિશિગન, અમેરિકા (U. S. A.) સંક્ષેપ-ડા પ્રહૂલાદ ગા પટેલ M. A. Ph D. વડનગર સંપાદકીમ1 શ્રી નિરંજન એન. વખારિયાએ અમેરિકા નિવાસ દરમ્યાન વિજ્ઞાન અને ગળતા થેલેનું અધ્યયન કર્યું છે. મૂળ ભારતીય જૈન હોવાથી તેમનામાં રહેલા ધાર્મિક સંસ્કાર સચેત થયા અને ચિત્તભૂમિમાં ધર્મનું જે કંઈ જ્ઞાન હતું તેને લીધે પ્રાચીન ધમાં રહેલા વિજ્ઞાન ખગોળને ફરી ઢઢળ્યું. છેલ્લા એક-બે દાયકાઓના ખગળ જ્ઞાનમાં Black Halls_કૃષ્ણગતની શોધ થઈ તે પહેલાં સૈકાઓ પૂર્વે ભારતીય ધર્મો-જૈન, હિન્દુ ધર્મમાં “તમસ્કાય પ્રદેશ” super Black Hall વગેરેનું જ્ઞાન હયાત હતું; તે સાબિત કરવા અંગ્રેજીમાં Cosmological Truths of encient Indian Religions and Hinduism 48 as litt . - આ ગ્રંથના સારાંશ રૂપે “જૈનધર્મની પ્રા) એતિહાસિક શેધ' નામે ગુજરાતી પુસ્તક તૈયાર કર્યું તેને આધારે પ. પૂ. પં શ્રી અભયસાગર મહારાજશ્રીના આક્ષાથી 3. પ્રહૂલાદ ગ. પટેલે-વડનગર--આ સંક્ષિપ્ત લેખ તૈયાર કર્યો છે. અમે લેખકશ્રીના આભારી છીએ. સ. ] છેલ્લા બે-એક દાયકાઓમાં વિજ્ઞાને અવકાશક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે." સને ૧૭૦-૮૦ ના દાયકામાં અન્ય ગ્રહ પર પહોંચવાના પ્રયાસે ઉપરાંત કૃષ્ણકુડો Qax31 Blaek Halls, White Halls 241H0d (anie Super Black Hallsd સંશોધન વૈજ્ઞાનિકોની ખગોળક્ષેત્રે સેંધપાત્ર સિદ્ધિઓ લખી શકાય. પરંતુ ભારતીય ધર્મ ગ્રંથનું અનુશીલન કરનારને તેમાં કશું નાવીન્ય લાગશે નહીં. હજાર વર્ષ પૂર્વે ભારતીય મુનિવરેએ–તીર્થકર ભગવંતોએ પોતાના દિવ્યજ્ઞાનથી આ સર્વેનું દર્શન કરીને તેનું જ્ઞાન જગત સામે મૂકયું હતું, પરિણામે વિજ્ઞાને જેની હમણાં જ શોધ કરી તેવા કૃષ્ણગની શેધ ૧૩૦૦ વર્ષ પૂર્વે “બૃહદ્ સંગ્રહણી' જેવા અનેક ગ્રંથમાં, વેદની ત્રાચાઓમાં થયેલી છે. વિશ્વને આ મને ખ્યાલ ન હતું ત્યારે ૧૩૦૦ વર્ષો પૂર્વે લખાયેલા “બૃહદ્ સંગ્રહણી નામે ગ્રંથને આ. શ્રી યદેવસૂરિજીએ અનુવાદ કરીને જગતને તેને પરિચય કરાવ્યો હતે. વળી ૧૭૮ માં પૂ. નવીનઋષિ મહારાજશ્રીએ પણ “જૈન દષ્ટિએ મધ્યક” નામે જૈન ભૂગોળ-ખળને ગ્રંથ લખી જગતને સ્પષ્ટ જણાવેલું કે આ પ્રાચીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005567
Book TitleJambudwip Part 01
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy