________________
૩ર
જ્યારે નિસર્ગને ન્યાય અને માનવજાતના અનુભવ તથા સામાન્ય બુદ્ધિ કેરેટિક પદ્ધતિની માગણી કરે છે અને તેના વગર સતાષાતાં નથી ત્યારે તત્ત્વજ્ઞાનીએ એની શા માટે અવહેલના કરે છે અને આ પરિણામને તુચ્છ ગણે છે?
ક:લ્પનિક વિગતા ઉભી કરીને, તેનાથી ફરીથી આપણી આજુબાજુના ગૂઢ રRsસ્યને Phenomena તપાસવાના તત્ત્વજ્ઞાનીઓને શે। હુક છે ? સ્વતંત્ર વ્યક્તિ તરીકે તેમને ગમે તે કરવાના હક્ક છે પણ લેખક અને સમાજના શિક્ષક તરીકે તેમના આ અનૈસર્ગિક પ્રયત્ને અગણિત રીતે જોખમી છે. * ' ' ',
સૈદ્ધાન્તિક તત્ત્વજ્ઞ એ એક ઘાસના મેદાન વચ્ચે થાંભલે ખાંધેલા પશુ જેવા છે કે જે મર્યાદામાં રહીને જ ચરી શકે છે તે પોતે પેાતાની ધારણાઓને ગુલામ છે, એની ગમે તેટલી બુદ્ધિ હાય, ગમે તેટલી અસરકારક છાપ હોય, ગમે તેવી પરિસ્થિતિ હાય, તે પણ તે પેાતાના માનવબ એનાં બૌદ્ધિક સ્વાતત્ર્ય અને મુક્તિને લૂટે છે, અને તેમને પેાતાના જેવા જ ગુલામ ખનાવે છે.
આ ખામતમાં ખગાળશાસ્ત્રી એ એક ખાસ ખામી ભરેલુ' વિજ્ઞાન છે, તે કેટલીક વિગતાનું અસ્તિત્વ માને છે અને ફાઈક ગૂઢ તત્ત્વનું અઘટન કરવા માટે તેમના ઉપયાગ કરે છે, જ્યારે ઉકેલ સ*નિત હાય ત્યારે એ વિગતા દેખીતી રીતે સ’તેષાય તેવા સ્પષ્ટી કરણથી સાબિત થયેલી છે એવુ' માની બેસે છે. આ ઉપરાંત ખીજી વિગત અને અઘટન અયેાગ્ય માનીને, તેમને બાજુ ઉપર મૂકીને જે તે ધારેલી વિગતેથી વસ્તુનુ અ་ઘટત થાય છે તે પછી આગળ-પાછળ કઈ લેવા દેવા નથી એવુ તે માને છે,
આ સિદ્ધાંતથી દોરાઈ ને રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના સેક્રેટરી, ટ્રીનીટી કાલેજ કૈબ્રીજના પ્રા. ડો. માર્ગેન ૨૫ માર્ચ ૧૮૬૫ ના એથેનારમ” માં લેખકોની સમીક્ષા કરતાં કહે છે કે પૃથ્વી ગાળ છે તેના પુરાવા પરિસ્થિતિજન્ય છે. એઅંગે ગૂઢ રહસ્ય phenomena સ્વતંત્ર અને છૂટક રીતે પૂછે તેા પૃથ્વીની સ્ફીયરીસીટી-ગાળાઈ વગ? અર્થઘટનની બીજી કઈ કલ્પના કરી શકીએ ?’
આવી રીતે તેમણે નિખાલસતાથી સ્વીકારેલુ' છે કે “ પૃથ્વી ગેાળ છે તેને માટે પ્રત્યક્ષ અને હકારાત્મક પુરાવા નથી. તે ફક્ત ગૂઢ રહસ્ય phenomena~ની શરૂઆતના અર્થઘટન માટે કલ્પના-ધારણા કરેલી છે.''
#
કોપનિકસે પણ ખરાબર આ જ ભાષા વાપરી છે અને ખીજા બધા જ ખગાળશાસ્ત્રીઓએ પણ પૃથ્વીની ગેાળાઈ સાબિત કરવા એ જ ભાષાના ઉપયાગ કર્યાં છે.
એ માટી કરુણતા છે કે આટલા બધા વિરોધી હક્કે પછી, તત્ત્વજ્ઞાનીએ જગતની સ ચી રચનાની શેાધ કરવાને બદલે હજી પણ માન્યતાઓ ઊભી કરવાના પ્રયત્ન કરે છે. અને ગૂઢ રડસ્યની કાલ્પનિક અને બદ્દલાતા પાયાવાળા સિદ્ધાંતા સાથે બાંધછોડ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org