________________
૩૪
આ રીતે ભરતક્ષેત્રના કેટલાક વિસ્તારમાં ૨૪ કલાક સૂર્યના પ્રકાશનુ અસ્તિત્ત્વ હોવાની સભાવના છે.
મંડળ–પ્રકરણમાં ભરતક્ષેત્રમાં જુદા જુદા સ્થાના ઉપર જુદા જુદા સમયે સૂર્યૌંદય થતા હોવાની શકયતા દર્શાવેલી છે. વળી ચાલુ સીના પણ કેટલાક આચાય ભગવતાએ પશુ. ભરતક્ષેત્રમાંના કેટલાક વિસ્તારમાં ૨૪ કલાકનો સૂર્ય પ્રકાશનું અસ્તિત્વ હાવાની શકયતા દર્શાવેલી છે.
અમારી ગણત્રી અને ધારણા મુજબ દક્ષિણા ભરત ક્ષેત્રના મધ્ય ખંડમાં એક દક્ષિણના વિસ્તાર ( જમૂદ્રીપની જગતીના નજીકના વિસ્તાર ) ૨૪ કલાકના સૂર્યપ્રકાશના અસ્તિત્વવાળા હાઈ શકવાની શકયતા જણાય છે.
કારણ કે તે વિસ્તાર સૌથી દૂર હોવાથી નિષધ પર્યંત કે તેના શિખરાના પડછાયાની મર્યાદાથી દૂર હોઇ શકે, અને હિમત્રત કે વૈતાઢ્ય પર્વત કે તેના શિખરાના પડછાયાની મર્યાદાથી પણ દૂર હાઈ શકે.
વળી આ વિસ્તાર મધ્ય ખંડના મધ્ય ભાગ કરતાં થોડો ઊંચા હોવાની પણુ સંભાવના છે; કારણ કે તે વિસ્તારમાંની શાશ્વતી નદીઓ પણ દક્ષિણ દિશામાંથી નીકળીને ઉત્તર તરફ વહીને જ ગંગા—સિધુમાં મળી શકે.
મધ્ય ખડની દક્ષિણે આવેલા મધ્યભાગની નદીએ પૂર્વ-પશ્ચિમ તરફ વહીને તથા મધ્ય ખડની છેક દક્ષિણે આવેલા વિસ્તારની નદીએ ઉત્તર-ઈશાન તથા વાયવ્ય ખૂણે વહીને ગંગા-સિધુમાં મળી શકે. ”
નદીઓના આ પ્રકારના વહેણ જોતાં જણાય છે કે—મધ્ય ખંડની છેક દક્ષિણના પ્રદેશ મધ્ય વિભાગની અપેક્ષાએ ઊંચા હોય તા જ આ રીતે નદીએ વહી શકે.
આ રીતે મધ્યખંડને! છેક દક્ષિણને વિસ્તાર નિષધ-હિમવ ંત આદિ પર્વતાથી ખીજા બધા વિસ્તારો કરતાં સૌથી વધુ દૂર હોવાથી તથા કંઈક પ્રમાણમાં ઉચ્ચ પ્રદેશ હોવાથી સૂર્યના ચાવીસ કલાકના પ્રકાશના અસ્તિત્વની પૂરતી સભાવના જણાય છે. વમાન પરિચિત જગત પશુ આ દક્ષિણુ વિસ્તારમાં હોવાથી ચેીમ કલાકના પ્રકાશના અસ્તિત્વની સંભાવના જણાય છે.
વર્તમાન પરિચિત જગત ચોવીસ કલાકના પ્રકાશના સંભાવના છે છતાં પણુ વર્તમાન જગતના તમામ વિસ્તાર ચાવીસ કલાક પ્રકાશ રહેતા નથી.
પરંતુ બહુ જ થાડા વિસ્તારમાં ચાવીસ કલાકના પ્રકાશનું અસ્તિત્વ જણાય છે અને તે પણ દરેક વર્ષમાં લગભગ ૬ થી ૬૫ મહિના સુધી જ, બાકીના સમયમાં સળંગ પ્રકાશ બંધ થાય છે અને રાત્રિના અનુભવ થાય છે. તથા બાકીના વિસ્તારમાં
Jain Education International
અસ્તિત્વવાળુ ક્ષેત્ર હોવાની [ભૂમિ] ઉપર કાયમ માટે
For Personal & Private Use Only
www.jainelibrary.org