________________
૧૮
આ પૃથ્વી પદ્માકાર છે.’ આ ચાર મહાઢીયા ભારત, કેતુભાલ, કુરૂ અને ભદ્રાશ્વ, એ એના ચાર પાન યા પાંખડીઓ સમાન છે. મેરુ કણિકા છે. તેની ચાતરફ ભારત, પશ્ચિમમાં કેતુમાલ ઉત્તરે કુરુ અને ભદ્રાબ્ધ એમ ચાર દેશ આવેલ છે.
ઉપરાક્ત વનને સ્પષ્ટ કરતા નકશા વાયુ પુરાણમાં છે. હવે આ વર્ણનને આજના તબકકે વિચારીએ તે
મેરૂ અપભ્રંશ શબ્દ છે. તેનું નામ પ્રાચીન નામ ‘મ' દેશ હતું. તે એક્ એટલે પામીરના ઉચ્ચ પ્રદેશ, ઇલાવૃત્ત તેની આસપાસના પ્રદેશ ગણાય, હેમત એટલે સુલેમાન પર્યંત, નિષધ એટલે હિંદુકુશ, ઉત્તરકુરૂ એટલે મધ્ય એશિયામાંના તુર્કસ્તાનના પ્રદેશ, તેમ જ ભદ્રાશ્ર એટલે હિરણ્યમય, રમ્યક એટલે પુરૂષ અને કેતુમાલ એટલે હરિવષ કહેવાય.
卐
Jain Education International
આજે ચત્રવાદના રવાડે ચઢેલ માનવીના જીવનનાં દરેક પાસાં ચૌંત્રવત્ ગતિશીલતાને વધારેા અનુભવે છે. પણ સાથે જ જડતા અને મ`ડલાકારે ભમવાની ક્રિયા–લયહીનતા વધતી જાય છે,
જીવનના દરેક પાસાંની સધળી પદ્ધતિ- કેન્દ્રમાં સમજણુ કે વિશિષ્ટ આદ રાખવાથી સહેલાઈથી અપનાવાય છે.
તથા કથિત સ્વરાય (!) ભારતને મળ્યાને બે દાયકા વીતી જવા છતાં વ્યાવહારિક જીવનના એક પણ ક્ષેત્રે ખરેખર સફળતા કે કાબૂ મેળવાયા નથી.
તેમાં પણ શિક્ષાનુ ક્ષેત્ર તા વિચાર કરતાં ખૂબ જ દયામણી કક્ષાએ
દેખાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org