SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. રથની પાછળ રામણદીવો લઈને ચાલવાનો દેવદ્રવ્યમાં ૪. પ્રભુજીને ચાર પોંખણા કરવાનો દેવદ્રવ્યમાં ૫. ઈન્દ્રધજાની ગાડીમાં બેસવાનો દેવદ્રવ્યમાં ૬. હાથી, ઘોડા, વાહન, બગીમાં બેસવાનો દેવદ્રવ્યમાં ૭. ચૌદસ્વપ્નો લઈને ચાલવાનો, દેવદ્રવ્યમાં વાહનમાં બેસવાનો ૮. દૂધની ધારા કરવાનો, બાકુના ઉછાળવાનો દેવદ્રવ્યમાં ૯ ધૂપ, દીપ, ચામર લઈને ચાલવાનો દેવદ્રવ્યમાં ૧૦. રથની આગળ થાળી-ડંકો વગાડવાનો દેવદ્રવ્યમાં - પ્રભુ નિમિત્તે જે પણ ચડાવા બોલાય તે દેવદ્રવ્યમાં જ જાય છે. - વરઘોડાના ચડાવાની આવકમાંથી વરઘોડાનો કોઈ પણ ખર્ચે બાદ કરી શકાય નહિ. - વરઘોડાનો લાભ કોઈ વ્યક્તિગત લઈ શકે અથવા જનરલ ખર્ચા માટે જે ફંડ ભેગું કર્યું હોય તેમાંથી વરઘોડો કાઢી શકાય છે. - પ્રભુનો રથ શ્રાવક પોતાની રકમમાંથી બનાવે. જો રથ દેવદ્રવ્યમાંથી બનાવ્યો હોય તો “આ રથ દેવદ્રવ્યની આવકમાંથી બનાવ્યો છે એવું સ્પષ્ટ લખવું જોઈએ. - રથનો નકરો દેવદ્રવ્યમાં જમા કરાવવો જોઈએ. - કોઈપણ વ્યક્તિ પોતાના ધાર્મિક પ્રસંગ માટે ઘરમાં કે દેરાસરમાં કોઈ પણ ચીજ લઈ જાય કે વાપરે તો તેનો સુયોગ્ય નકરો દેવદ્રવ્યમાં આપવો જોઈએ. - જો ઉપાશ્રયની કોઈ પણ વસ્તુ પોતાના ધાર્મિક પ્રસંગ માટે ઘરે લઈ જાય તો તેનો નકરો સાધારણ ખાતામાં આપવો જોઈએ. ૩૦. દેરાસરમાં કે દેરાસરની બહાર ક્યાંય પણ પરમાત્માના નિમિત્તે બોલાવાતા ચડાવાની રકમ દેવદ્રવ્ય જ ગણાય છે. ૧. તીર્થમાળા-ઈન્દ્રમાળા પહેરવાનો-પહેરાવવાની દેવદ્રવ્ય ૨. ઉપધાનમાળાની, નાણનો નકરો દેવદ્રવ્ય ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૯ .
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy