________________
sspro ba15
પરંપરાનો આધાર લઈ ગીતાર્થાગ્રણી પૂ.ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી મહારાજે સ્વોપજ્ઞવૃત્તિસહ આ ગ્રંથ બનાવ્યો છે.
‘ટંકશાળી વચનો’ તરીકે જેઓશ્રીના ગ્રંથો અને વચનો જૈન સંઘમાં સર્વમાન્ય છે. તેવા પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ જ્યારે આ ગ્રંથકારશ્રીજી માટે ખૂબ જ આદરભર્યો ઉલ્લેખ ધર્મસંગ્રહ ગ્રંથની પ્રશસ્તિમાં કરતા હોય ત્યારે ગ્રંથકારશ્રીજી અને તેઓશ્રીની રચેલી આ ગ્રંથ-કૃતિનું મહત્વ કેટલું હોઈ શકે તે સહેજે સમજાય તેવું છે.
®©_ /// પહેલી 51 GIL
fie Spiep
AP
lisa
op
BJDES
Shop Fis Penck Miss 198
*******
12
150