________________
ૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
મંત્ર સાધના કલ્પ
મંત્ર પ્રકાર બીજ મંત્રો - જેમાં બીજાક્ષરો તથા અન્ય અક્ષરો હોય પરંતુ મંત્રદેવતાનું નામ ન હોય.
નામ મંત્રો - જે મંત્રમાં મંત્ર દેવતાનું નામ હોય. આગ્નેય મંત્ર: પૃથ્વી, આકાશમંડળવાળા મંત્રો . ' સૌમ્ય મંત્રઃ જળ તથા વાયુમંડળવાળા મંત્રો
નોંધ : મંત્રના અંતમાં ફૂટુ પલ્લવનો પ્રયોગ થાય તો સૌમ્યમંત્ર અને નમ: પલ્લવના પ્રયોગ થાય તો આગ્નેય મંત્ર બને છે.
મંત્રના ૩ લીંગ પુલિંગ મંત્રઃ મંત્રના અંતે વષર્ અને ફૂટૂ પલ્લવ હોય તે સ્ત્રીલીંગ મંત્ર : મંત્રના અંતે વૌષ અને સ્વાહા પલ્લવ હોય તે નપુસંકલીંગ ઃ મંત્રના અંતે હું અને નમઃ પલ્લવ હોય તે '
અર્થાતુ પલ્લવઃ મંત્રને અંતે લાગતા શબ્દો જેવાકે નમઃ ફૂટ, સ્વાહા વગેરે.
બીજ અક્ષર : ૐ હ્રીં શ્રીં કર્લી વગેરે મંત્રના પ્રારંભમાં અથવા અંતમાં લાગતા હોય.
નામ મંત્રઃ માત્ર નામ હોય પલ્લવ તથા બીજા અક્ષર ન હોય. મંત્ર: વર્ગોનું વિશિષ્ટ સંયોજન યંત્રઃ દેવી તત્ત્વોની વિશિષ્ટ સ્થાપના તંત્ર: વસ્તુઓને મંત્રીત કરી થતા પ્રયોગો
અન્ય મતે મંત્રઃ વર્ણો અક્ષરોને આધિન હોય તે યંત્રઃ મંત્રના દેવ-દેવીને આધિન હોય તે તંત્ર યંત્ર-મંત્રને આધિન હોય તે.
જાપના ૧૩ પ્રકાર : રેચક, પુરક, કુંભક, સાત્વિક, રાજસિક, તામસિક, સ્થિરીકૃતી, સ્મૃતિ, હક્કા, નાદ, ધ્યાન, ધ્યેયેક, તત્વ વગેરે.
મન્ત્ર સંસાર સાર..
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org