________________
આવ્યો છે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આ પુસ્તક મિત્ર શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા મજબુત કરાવામાં સહાયક બનશે. આ પુસ્તકથી આવતા વિદનોને દૂર કરવાની તાકાત આવશે, અને આપણે સૌ પરમાત્માની કરૂણા ઝીલી પરમાત્માનાં વચનો પ્રત્યે અડગ વિશ્વાસ-સમ્યકત્વ પામી પરંપરાએ મોક્ષ પામીએ એજ શુભાભિલાષા.
લી.
માગશર વદ-૧૧, ૨૦૬૮ (મૌન એકાદશી)
અચલગચ્છીય, સાહિત્યદિવાકર આ.ભ. કલાપ્રભસાગરસૂરિજી મ. સા.
મન્ત્ર સંસાર સાર..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org