________________
છે આ.યશોભદ્રસૂરિજી કે જેઓ સાંડેર ગચ્છના હતા તેમણે દેવી સહાયથી આહીર, કરહેડા, કવિલાણ, સાંભર અને ભેસર એ પાંચ દૂર-દૂર ના ગામોમાં એકજ દિવસે, એકજ મુહુર્ત પ્રતિષ્ઠા કરી હતી. આજે ત્યાં શિલાલેખ પણ વાંચી શકાય છે. આજ આચાર્યએ નખ થી વાસક્ષેપ કરી કવિલાણમાં ૫ કુવા સંપૂર્ણ પાણીથી ભરાવ્યા હતા. 5 મહાન આચાર્ય મલ્લવાદિસૂરિજી મ.સા.એ દેવી સહાયથી એકજ
શ્લોકના આધારે ૧૦,૦૦૦ (દસ હજાર) શ્લોક પ્રમાણ “દ્વાદશાર નયચક્ર” ગ્રંથની રચના કરેલી. આ ગ્રંથનું પુનઃ ઉદ્ધાર
પ.પૂ.મુ.જંબુવિજયજી મ.સા.એ કરેલું. * મહોપાધ્યાય માન વિજયજી મહારાજા પદ્મપ્રભુજીના સ્તવનમાં મંત્રશક્તિનો અભુત મહીમા વર્ણવતા જણાવે છે કે “મંત્ર બળે
જીમદેવ તાહરે વ્હાલો કીધો આદ્યાન”.. 45 બીજા દાદાગુરૂદેવ આ. જિનચંદ્રસૂરિજી મહારાજાએ મસ્તકમાં મણિ
હતો આ મણિ સતત પ્રકાશમાન રહેતો હતો તેમણે સંઘને જણાવેલું કે મારા અંતિમ સમયે પાલખી જે જગ્યાએ થી ઉપાડો સીધું અંતિમ સ્થળેજ પધરાવવી પરંતુ સંઘ આ વાત ચુકી જતા પાલખી હાથીથી પણ ઉપડી નહીં. આ ઉપરાંત પૂજયપાશ્રી એ જણાવેલું કે મારા અંતિમ સમય વખતે એક વ્યક્તિ હાથમાં દુધનો કટોરો લઈને ઉભો રહે જેથી મારા મસ્તકનો મણિ તે દુધના કટોરામાં જઈ પડશે. આ વાત પણ સંઘ ચુકી જતા રસ્તામાં અચાનક દૂધવાળો પસાર થતા તેના દૂધના ઘડામાં મણિ પડ્યો. 5 આચાર્યશ્રી ચંદ્રસૂરિજી મહારાજાએ દેવના કહેવાથી એકજ વૃક્ષ નીચે
પોતાના પાંચશો શીષ્યોને આચાર્યપદ આપ્યું. 5 આ મહેન્દ્રસૂરિજી મહારાજાએ દેવી સહાયપૂર્વક ૧૬-૧૬ વર્ષ સુધી
માત્ર નવકારના પાંચ પદ પર પ્રવચન આપેલું. 5 આ.જિનકુશલસૂરિજી મહારાજાને કાળ-ગોરા ભૈરવની સહાય જાણવા મળે છે તેથી તેઓ પણ યુગપ્રધાન પદને પામ્યા હતા. પૂ.મોહનલાલજી મહારાજાએ સૂરતમાં આ.બુદ્ધિસાગરસૂરિજી મહારાજાને જણાવ્યું
મનં સંસાર સાર...
૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org