SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આ યંત્રોમાં ૧ થી ૯ સુધીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એને એ રીતે ગોઠવવામાં આવે છે કે આડા, ત્રાંસા એમ દરેક રીતે ગણતાં ત્રણ-ત્રણ અંકોનો સરવાળો પંદર આવતો હોવાથી તેને પંદરિયા યંત્રો કહે છે. યંત્ર-મંત્ર સંબંધી પુસ્તકોમાં ચાર પ્રકારનાં પંદરિયા યંત્રો બતાવવામાં આવ્યાં છે. તે દરેકનું તત્ત્વ, વર્ણ તથા અસરો જુદી જુદી હોય છે, એટલું જ નહિ તે યંત્રો કાગળ કે ભોજપત્ર ઉપર વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોથી લખતી વખતે એક જ પ્રકારના યંત્રમાં અંકો લખવાનો ક્રમ જુદો જુદો હોય તો તેની પણ અસરો જુદી જુદી થાય છે. ૯ ૧ ૪ ૩ ८ જી ૪ ૭ ૨ ૯ h us ૬ ૫ の ૯ ૨ ૫ ૧ ૬ ૭ ૫ ~ ૪ ૩ ८ ૧ ८ ૯ સૂર્યયંત્ર મન્ત્ર સંસાર સારું... ૪ આ પંદરિયા યંત્રનેબ્રાહ્મણ સંજ્ઞા આપવામાં આવી છે. Jain Education International આ પંદરિયા યંત્રને વૈશ્ય સંજ્ઞા આપવામાં આવી છે. の ८ ૯ ૩ ~ ૬ W ૧ તો આવાં જ બીજાં યંત્રો સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહને અનુલક્ષીને, તેમની શાંતિ માટે બતાવવામાં આવ્યાં છે. તેમાં સૂર્ય માટે પંદરિયો યંત્ર છે, જે ઉપર બતાવેલ ચારે ય યંત્રોથી જુદો છે, તો ચંદ્ર માટે અઢારિયો યંત્ર, મંગળ માટે એકવીશો યંત્ર છે. ૭ ૨ ૯ ૧૦ ચંદ્રમંત્ર ૫ ८ ૩ ૪ જી ૫ の ૫ ૧ For Personal & Private Use Only દ ૨ ૯ ૪ આ પંદરિયા યંત્રને ક્ષત્રિય સંજ્ઞા આપવામાં આવી છે. આ પંદરિયા યંત્રને શૂદ્ર સંજ્ઞા આપવામાં આવી છે. ८ ૩ ૧૦ Vy ૪ の ૭ ૧૧ મંગળયંત્ર ૫ m ૩૫ www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy