SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિખું આવર્તઈ માન કિંઈ, ચિહું આવńઈ નહી રંગરે. પંચ આવર્તાઈ ભય હરઈ, છહિં આવńઈ દિઈ રોગરે; સાત આવર્તતઈ સુખ કરઈ, વિલ ટાલઈ સઘલા સોગ૨ે. વિષમાવર્ત્તઈ ફલ ભલું, સમ આવર્ત્તઈ ફલ હીનરે; ધર્મનાશ હોઈ છેદથી, ઈમ ભાખઈ તત્વ-પ્રવીન રે. જેહ વસ્તુ થાપિઈ, દક્ષિણ આવત્તઈ તેહરે; તે અખૂટ સઘલું હોઈ, ઈમ જાણીજઈ ગુણગેહરે, કહઈ વાચક જસ ગુણ ગેહરે. ।। ઈતિ શ્રી સ્થાપના કલ્પ II ૧૬૨ Jain Education International For Personal & Private Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ મન્ત્ર સંસાર સારું... www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy