________________
ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
ન
૨
»
સ્થાપના કલ્પ પૂરવ નવમથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્ર બાહુ રે; સ્થાપનાકલ્પ અહ્મ કહું, તિમ સાંભલયો સહુ સાહુરે. તિમ સાંભલયો સહુ સાહુ પરમગુરૂ-વયણડે મનિ દીજ ઈરે; મનિ દીજઈ પરમગુરૂ-વયણડે, તો શિવસુરલતાફલ લીજ ઈરે. લાલ વરણ જેહ થાપના, માંહિ રેખા શ્યામ તે જોઈ રે; આયુ જ્ઞાન બહુ સુર વદી, તેતો નીલકંઠ સમ હોઈ રે. પીત વરણ જેહ થાપના, માંહિ દીસઈ બિંદુ શ્વેતરે; તેહ પખાલી પાઈઈ, સવિ રોગ-વિલયનો હેતરે. શ્વેતવરણ જેહ થાપના, માંહિ પીતબિંદુ તસ નીર રે, નયન રોગ છાંટિં લઈ, પીતાં લઈ શુલ શરીરિરે. નીલવરણ જેહ થાપના, માંહિ પીલો બિંદુ તે સારરે; તેહ પખાલી પાઈઈ, હોઈ અહિ-વિષનો ઉત્તારરે. ટાલઈ રોગ વિસૂચિકા, ધત લાભ દીઈ ધૃત વન્નરે; રક્ત વરણ પાસઈ રહ્યો; મોહઈ માનિનિ કેરા મરે. શુદ્ધ શ્વેત જે થાપના, માંહિ દીસઈ રાતી રેખરે; ડંક થકી વિષ ઉતરઈ, વલી સીઝઈ કાર્ય અશેષરે. અદ્ધ રક્ત જે થાપના વલી અદ્ધ પીત પરિપુષ્ટરે; તેહ પખાલિ છાંટિઈ, હરઈ અક્ષિરોગ નઈ કુષ્ટરે. જંબૂ વરણ જે થાપના, માંહિ સર્વ વર્ણના બિંદુરે; સર્વ સિદ્ધિ તેહથી હોઈ; મોહઈ નરનારીના વૃંદરે. જાતિ પુષ્પ સમ થાપના, સુત વંશ વધારઈ તેહરે; મોરપિચ્છ સમ થાપના; વંછિત દિઈ નવિ સંદેહરે. સિદ્ધિ કરઈ ભય અપહરઈ, પારદ સમ બિંદુ તે શ્યામરે; મૂષક સમ જેહ થાપના, તે ટાલઈ અહિવિષ ઠામરે. એક આવર્તાઈ બલ દિઈ, ચિહું આવર્તાઈ સુખાભંગરે, મન્ત્ર સંસાર સાર...
0
0
0
૧૧
૧૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org