________________
કુરે કુરુ સ્વાહા. વિધિ ઃ એકતાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ તેની ત્રિકાળ પૂજા કરવાથી સર્વ રોગો મટે છે તથા ઉપસર્ગો દૂર થાય છે. હેતુ : રોગ, વ્યાધિ બધું દૂર થાય.
છે આપાદ-કંઠ-મુરૂ-શૃંખલ-વેષ્ટિતાંગા, ગાઢ બૃહન્તિગડ-કોટિ-નિવૃષ્ટ-જંઘાઃ |
ત્વન્નામ-મંત્ર-મનિશ મનુજાઃ સ્મરન્તઃ, સધઃ સ્વયં વિગત-બન્ધ-ભયા ભવન્તિ l૪રો.
અર્થ : પગથી લઈને કંઠ સુધી મોટી સાંકળો વડે બંધાયેલાં શરીરવાળાં, અત્યંત મોટી બેડીઓના અગ્રભાગ વડે ઘસાતી જાંઘોવાળાં મનુષ્યો, તમારા નામ સ્વરૂપ મંત્રનું સ્મરણ કરતાં શીધ્ર બંધનના ભયથી રહિત થાય છે. અદ્ધિઃ ૐ હું અહં ણમો વઢમાણાણી
पथः स्वयं विगतमयमा भनि
મ
गई निगडकोटिनिपृष्ठा -1
મંત્ર : ૐ નમો હૌં હ્રીં શ્રી” હું હો હુઃ ઠઃ ઠઃ જઃ જઃ ક્ષૉ ક્ષીભેં ક્ષૌ ક્ષઃ સ્વાહા ! વિધિ : બેતાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી બંદીખાનામાંથી છૂટકારો થાય. વળી નિબિડ બંધને બાંધેલી લોઢાની સૉકળો તથા બેડીઓ પોતાની મેળે તૂટી પડે. ૨૧ દિવસ સુધી આ અનુષ્ઠાન કરવાથી જેલમાં ગયેલો મુક્ત થાય. હેતુ : બંધનોથી મુક્તિ મળે.
મત્ત-હિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિ, સંગ્રામ-વારિધિ-મહોદર-બન્ધનોત્યમ્ | તસ્યાશુ નાશ-મુપયાતિ ભયં ભિયેવ, ચસ્તાવકું સ્તવ-મિમ મતિમાન-ધીત ll૪all,
- મન્ત્ર સંસાર સાર...
૧૩૪ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org