________________
स्वासं विहाय भवतः स्मरणात् ।
सश्चिन्तितं कुरु कर
25 नतो रावणाय विभाषणा
અને પીઠ' જાતિનાં ભયંકર મસ્યો અને વડવાનલ યુક્ત ઉછળતાં તંરગો છે તેનાં શિખર પર તરી રહેલા વહાણનાં યાત્રિકો આપના નામસ્મરણથી ભયમુક્ત થઈને યથાસ્થાને પહોંચે છે.
ત્રદ્ધિ : 3ૐ હું અહં ણમો અમીઆસવર્ણ ! મંત્ર : ૐ નમો રાવણાય વિભીષણાય કુંભકર્ણય લંકાધિપતયે મહાબલ પરાક્રમાય મનશ્ચિતિત કુરુ કુરુ સ્વાહા. વિધિ : ચાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી, તેમજ યંત્ર ચાલીસમો પાસે રાખવાથી સમુદ્રનો ભય
દૂર થાય છે. સમુદ્રમાં વહાણ ડૂબતાં નથી, પોતાનું શરીર પાણીમાં ડૂબતું નથી. તરીને પાર ઉતરે છે. હેતુ : સમુદ્રનો ભય દૂર થાય.
ઉભૂત-ભીષણ-જલોદર-ભાર-ભગ્ના, શોચ્યાં દશામુપગતાગ્રુત-જીવિતાશાઃ |
તત્પાદ-પંકજ રોડમત-દિધ-દેહા, મત્ય ભવન્તિ મકરધ્વજ-તુલ્ય-રૂપાઃ I૪૧
અર્થ : ભયંકર જલોદરના વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભારને લીધે વાંકા વળી ગયેલાં, દયનીય દશાને પામેલાં, જીવનની આશાને છોડી દીધેલાં, ખરડાયેલા દેહવાળાં મનુષ્યો તમારાં ચરણકમળની રજ રૂપી અમૃત વડે કામદેવ સમાન રૂપવાળાં થાય છે. બાદ્ધિ : ૐ હું અહં ણમો
અખીણમહાણસીણં . મંત્ર : ૐ નમો ભગવતિ શુદ્રોપદ્રવશાંતિ કારિણિ રોગ કુષ્ટ જ્વરોપશમન મનં સંસાર સાર...
૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org