SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી કાનની અનેક બિમારીઓ દૂર થાય છે. ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું. બહાર બેસીને બાર નવકાર ગણવા. આજ્ઞાચક્રમાં ભગવાનને ઉપસ્થિત કરવા કોશિશ કરવી. ફરીથી “હે પ્રભુ! જલ્દી તારા દર્શને આવીશ.” એવી લાગણી સાથે જવું. . પ્રાસંગિક ... ૧) જે નવકાર ગણે છે, એને ભવ ગણવા પડતા નથી. યોગીની પાસે આવો યોગી ન બની શકો તો, ઉપયોગી અવશ્ય બનો. સંતની પાસે આવી સંત ન બનો તો શાંત અવશ્ય બનો. આગ ભરેલો અંગારો નદીમાં ડૂબકી મારે છે ને ઠરી જાય છે, ગમે તેવા ટેન્શન - હૈયા બળાપો હોય, પ્રભુ શરણે આવી જાઓ, ઠરી જશો. જ 91 - ૨) Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy