SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ નિસીહિ ત્રિક (૨) પ્રદક્ષિણા ત્રિક (૩) પ્રણામ ત્રિક (૪) પૂજાત્રિક (૫) અવસ્થાત્રિક (૬) પ્રમાર્જના ત્રિક (૭) દિશાત્યાગ ત્રિક (૮) આલંબન ત્રિક (૯) મુદ્રા ત્રિક (૧૦) પ્રણિધાન ત્રિક. પ્રદક્ષિણા....... જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રદક્ષિણા આપવાથી અશુભતત્વ નાશ પામે છે અને આપત્તિ આવતી નથી. ૧) શ્રેષ્ઠ દક્ષિણા = મોક્ષ મેળવવા પ્રભુ તારી પાસે અમે આવ્યા છીએ. ૨) દક્ષિણ એટલે જમણો હાઠ. ભગવાનની જમણી બાજુથી જે અપાય એ પ્રદક્ષિણા. રત્નત્રયીની આરાધના અને ભવ ભ્રમણને મટાડવા માટે પ્રદક્ષિણા અવશ્ય આપવી જોઈએ. ૩) ત્રણ જગ્યાએ નિસીહિ બોલવાની છે. - 83 . Jain Education Internationaur Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy