________________
ૐ હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા |
પ્રસ્તાવના...... જિનાલય શુદ્ધિકરણ” “દાસોડહમ” આ શબ્દો સાંભળી રોમાંચિત થઈ જવાય છે. હે પ્રભુ! હું તારો દાસ છું. દાસ્ય ભક્તિ મારે કરવી છે. હું તારો દાસ બની તારા જિનાલયનું શુદ્ધિકરણ કરી યાવદ્ મારા આત્માનું પણ શુદ્ધિકરણ કરવા માંગુ છું જેથી મારો ઈષ્ટફલ મુક્તિ-મોક્ષ જલ્દી થી જલ્દી મને મળે.
સુશ્રાવક ભૂષણભાઈ એ મહેનત કરી તો આજે ફરી એકવાર અમદાવાદની પોળોના જિનાલયો જાગતા થયા. વિશાળ પાયે જિનાલયોનું શુદ્ધિકરણ કરાવ્યું. અનેક નિકાચિત કર્મોને દાહ આપ્યો તો પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કર્યું. તેમનું વિરલ જીવન - શાસન દાઝ - શાસન ભક્તિ -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org