SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચ - આદિ ગુણો ખરેખર અનુમોદનીય છે. નાની ઉંમરમાં ઘણા ગ્રંથોના સર્જક, ઘણા પૂજ્યોના તથા શ્રાવક-શ્રાવિકાઓના ધર્મમાર્ગે માર્ગદર્શક બન્યા છે. નાની ઉંમરે ઉચ્ચકોટીની વિદ્વતાને પામ્યા છે. તે ખરેખર આનંદનું વિષય છે. પૂર્વભવમાં ખુબ જ સુંદર આરાધના - જ્ઞાનસાધના કરી આવ્યા છે. આ ભવમાં પણ સુંદર સાધના કરી રહ્યા છે શાસનદેવ તેમને સદાય માટે સહાય કરતા રહે અને તેઓ જલ્દીથી જલ્દી મુક્તિપુરીને પામે એજ એક સદા માટેની શુભાભિલાષા... જિનાલય” માત્ર નામ સાંભળતા રોમે રોમ પુલકીત બને છે તો આ જિનાલય કેવું હોવું જોઈએ? શું - શું વિશેષ કરી શકાય? કઈ કઈ આશાતનાઓ થઈ રહી છે? જિનાલયનું શુદ્ધિકરણ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy