SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના દર્શન થતાં જ “નમો જિણા” બોલવું. ભગવાનની આજ્ઞા માથે ચઢાવવાના પ્રતીક સ્વરૂપે લલાટે તિલક કરવું. (પુરૂષોએ બદામ આકારે, બહેનોએ ગોળ તિલક) “તિલક માટે આપેલ બલિદાન” અજયપાલના કુર હઠાગ્રહ ૧૯ યુગલો ગરમાગરમ તેલમાં તળાઈને ખત્મ થઈ ગયા પણ તિલક નહિ. એ બલિદાનને યાદ કરી તમામ માતા-બહેનોને સૂચન છે કે સવારે દીકરાને ટૂથબ્રસનું જેમ પૂછો છો, તેમ “દિકરા! તિલક કેમ ન લગાડ્યું? જા પહેલા લગાડી આવ.તિલકવગર જૈનનો દિકરો શોભે નહીં! તિલક આખોદિવસ રહે એ રીતે લગાડવું. પત્ની - શેઠ - માલિકને વફાદાર રહેનારો માણસ શું તિલકને બેવફા બને?” મારે માથે પ્રભુનું તિલક છે. આ યાદ આવતાં જ ઘણા પાપથી બચી જશો. તિલકરાત્રે કાઢી નાખવું જોઈએ. 80 - Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy