SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિહારો પણ જૈન સ્વરૂપના જ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જિનમંદિરના શિલ્પકાર્યમાં ઘુમ્મટમાં કે મંડોવરમાં શિલ્પીઓ સામાન્યથી દેવાંગનાઓ, અપ્સરાઓની જ મૂર્તિઓ મૂકી દેતા હોય છે. એવે સ્થાને ૧૬ વિદ્યાદેવીઓ વગેરે જૈન દેવ-દેવીઓના શિલ્પો મૂકાય તથા તે દરેક નીચે તેઓનો નામોલ્લેખ થાય એ રીતે કરવું જોઈએ. આપણા કેટલાક પ્રાચીન મંદિરોમાં આ પ્રમાણે જોવાય પણ છે. જેન સમકિતિ દેવ-દેવીઓની સ્વતંત્ર દેરીઓ કરી હોય. ક્ષેત્રપાલની સ્વતંત્ર દેરી કરી હોય કે મૂર્તિઓ ભરાવી હોય તો લેખ તથા તકતીઓમાં આ જૈન ધર્મ સંલગ્ન છે એ સ્વરૂપનો ઉલ્લેખ અવશ્ય થવો જોઈએ. જ 130 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy