SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ થોડા ઘણા જીર્ણ થયેલા મંદિરોને સ્થાને આરસના ૫૦૦-૧૦૦૦ વર્ષ ટકે એ સ્વરૂપના મંદિરો નિર્માણ થાય છે. અહીં વિચારવાની બાબત એ છે કે મંદિરો કદાચ ૫૦૦-૧૦૦૦વર્ષટકી જશે, પરંતુ એ સ્થાને જૈનોની વસતી પણ એટલી જ ટકી રહેશે, મંદિર જળવાઈ રહેશે અને મૂર્તિઓ પણ યથાવતુ સચવાઈ રહેશે એની કોઈ ખાતરી હોય છે ખરી? બે-પાંચ સદીઓમાં તો ઘણી આસમાની, સુલતાની થઈ જાય છે. જે તે પ્રદેશ ઉજ્જડ થાય, લૂંટાય, ત્યાંના મંદિરો તૂટે, મૂર્તિઓ ખંડિત થાય અથવા સ્થાનફેર કરવી પડે એવી પૂર્ણ શક્યતાઓ છે. ભૂતકાળમાં આ પ્રમાણે ઘણું બનેલું છે કે જ્યાં પરમાત્માને ઉત્થાપન કરી, સંરક્ષણ જ. 124 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy