________________
3 હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કરે કુરુ સ્વાહા. ભવિષ્યમાં જેનોનું મંદિર શી રીતે
ઓળખાય? આ પૃથ્વી પર અણધાર્યુબધું જ સંભવી શકે છે. જ્યાં જળ ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ ત્યાં જળ એ કહેવત ખોટી નથી. એક કાળના માનવવસતિથી ધમધમતા પ્રદેશો ક્યારેક સાવ વેરાન અને ઉજ્જડ બની જાય છે અને માનવો ત્યાંથી હિજરત કરી જાય છે તો ક્યારેક ઉજ્જડ પ્રદેશ ધીરે ધીરે એવા તો વિકસિત બને છે કે ત્યાં માનવ મહેરામણનું કીડીયારું ઉભરાય છે. બહુ ચિરકાળની વાતો વિચારવી નથી, પરંતુ પાંચ - સાત શતાબ્દીઓની જ વિચારણા કરીએ તો ગુજરાતના સર્વ રીતે જ 122
-
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org