SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ફિલ્મી રાગોમાં સ્તવનો ગાવવા ઉચિત નથી માટે આશાવરી, ભીમપલાસ, ટોડી, યમન-કલ્યાણ, માલકૌંસ, કેદાર, ભૈરવ, બહાર, મેઘ, મલ્હાર આદિ ભક્તિરાગોમાં સ્તવનો ગાઈ શકાય. ભક્તિગીતો ચૈત્યવંદન બાદ પ્રાર્થનારૂપે બોલી શકાય. ત્યારબાદ ‘હે પ્રભો ! તું જ મારો આધાર છે” રોગાદિની કલ્પના કરી હે પ્રભો ! સમાધિ આપી મારા ભાવ પ્રાણોની રક્ષા કરો’ની પ્રાર્થના કરવી. પ્રભુની આંખો અથવા તિલકમાં એકાગ્ર થઈ “ત્રાટક યોગ’' અને પ્રભુમય બની “લયયોગ’ કરવો. ચામર-દર્પણપૂજા કરી ઘંટનાદ કરી પ્રભુને પૂંઠ ન પડે તેમ બહાર નીકળવું. 121 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy