________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૬૩ (૩) પૃ.૧૦ થી ૧૨-વ્યાસદેવ પ્રણીત પાતંજલ યોગ વિભૂતિપાદ
સૂ. ૧૧ માના ભાગ્યમાં–અનેક પ્રકારના આકારેને ધારણ
કરવાળું તેનું પોતાના મૂલ સ્વરૂપને ત્યાગ નથી કરતું. ઇત્યાદિ. (૪) પૃ. ૧૫ થી–મહામતિ કુમારિલ-મીમાંસા લેકવાર્તિક પૂ. ૬૧૯
માં લે. ૨૨ મામાં
तस्मा द्वस्तु त्रयात्मकम् . ટીકાકારે ત્રયાત્મક અર્થ–ઉત્પત્તિસ્થિતિ અને વિનાશ એ ત્રણ સ્વરૂપ બતાવતાં વસ્તુઓના ધર્મો ત્રણ જ બતાવ્યા છે. (૫) પૃ. ૧૩ માં-જનરત્ન હરિભદ્રસૂરિ—શાસ્ત્રવાર્તા સહ સ્વ. ૭
લે. ૨ ને ભાવાર્થઘટના ઈછકને ઘટને નાશ થતાં શેક, મુકુટના ઈછકને મુકુટ મલતાં હર્ષ, સોનાના ઈછકને મધ્યસ્થપણું
છે તે હેતું વાલું જ છે. બધા દ્રવ્યની સ્થિતિ એ જ પ્રમાણે છે. (૬) (દ્રવ્ય પર્યાય અથવા નિત્યા નિત્ય.) - ઉત્પાદ–વ્યય, ધ્રૌવ્ય રૂપ વસ્તુનાં સ્વરૂપ બે છે.
ઉત્પાદ–-વ્યય વિનાશી છે તે પર્યાય ગણાય છે. ધ્રૌવ્ય અવિનાશી છે. તે દ્રવ્ય રૂપે મનાય છે. એ જેનાની પરિભાષા પ્રમાણે બનાવ્યું.
દર્શનાંતરમાં-ધમ ધમ, આકૃતિ અને દિવ્ય આદિના નામથી કહેવામાં આવે છે.
.
. જેને કહે છે કે—કેઈપણ પદાર્થ એકાંતથી નિત્યા નિત્ય નથી, પણ ઉભય રૂખા જ છે. અવિનાશીની અપેક્ષાથી નિત્ય સ્વરૂપના છે, અને વિનાશિની અપેક્ષાથી અનિત્ય છે.
બીજા દર્શનકારોએ પદાર્થોના ધમેને-એકાંતવાદ જાહેર કરી, અનેકાંતવાદને ઉપહાસ્ય કર્યો પણ આધૂનિક પંડિતે એ જરૂરીયાત સ્વીકારી પિતાના અભિપ્રાયો બહાર પાડ્યા છે. તેવા પંડિતેના વિચારે પાછલ આ ગ્રંથમાં ટાંકીને બતાવેલા છે. પ્રાચીન દર્શનકારેએ પણ અનેકાંતવાદનો આશ્રય કેઈએ શુદ્ધ અને સરળ રીતે તે કેઈએ આડકતરી રીતે લીધે જ છે. અને ત્યાર બાદજ સામેના એકાંત પક્ષીઓથી ફાવેલા છે. તેવા કેટલાક પંડિતેના વિચારે બતાવતાં સહજે સમજી શકાશે કે અનેકાંતવાદના સિદ્ધાંતમાં મહત્વત્તા કેટલી રહેલી છે?
- ' (દર્શન શાસ્ત્રોમાં અનેકાંતવાદ દર્શન)-(પૃ. ૨૭ થી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org