________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
(૩૩) શ`કર દિવિજ્ય સગ ૧૬ માંની એ ચાર વાતે.
ભટ્ટ અને શકર ૮૯મા સૈકાના છે. સ` ૧ લામાં બ્રહ્માદિ દેવાની શંકર દેવને ફરીયાદ કે વિષ્ણુએ વૈદ્ધશાસ્ત્ર રચીને વેદાદિકને હાનિ પુહુચાવી. શંકર દેવે કહ્યું કે હું મનુષ્ય દેહુ ધરીને જ્ઞાનકાંડના ઉદ્ધાર કરીશ. તમે વેદ મર્યાદા સ્થાપેા. બ્રહ્મા મડન નામે, ઇંદ્ર સુધન્વા નામે, ક્રાતિ ય ભટ્ટષાદ નામે અવતર્યા. સુધન્વાની સભામાં ભટ્ટપાદે ઐદ્ધોને હરાખ્યા. એવી રીતે કે—ભટ્ટપાદે કહ્યું કે વેદો પ્રમાણભૂત હોય તે મને આંચ આવશે નહીં ” એમ કહી પર્વત ઉપરથી પડતાં તાજામાજા રહ્યા. બહો હાર્યો. ફરીથી ઘડામાં સપ મગાવ્યા. એોદ્ધોએ સપ બતાવતાં રાજાને મૂર્છા. ભટ્ટે ધીરજ આપી શેષશાયી વિષ્ણુ અતાવ્યા. રાજાએ ઐન્ક્રોના અને જૈનાના નાશ કરાબ્યા, બ્રહ્માદિકને પત્તો ન મળે તે આ શંકર સ્વામીના ઉત્પાત ગણાય કે નહીં ?
સ` ૨ જો—શંકરના જન્મ—લિંગ રૂપે પ્રગટ થતાં રાજાએ દેવલ અધાવ્યું, ક્રી શિવ ગુરૂ નામે જન્મીશંકરનીજ સેવાથી શંકરસ્વામી પુત્ર મેળળ્યે, આમાં મવાએ શ`કર દેવ છે.
૨૧
સ ૩ જામાં—વિષ્ણુ, પવન, વાયુ, નદીકેશ્વર, બ્રહ્મા, બૃહસ્પતિ, અરૂણુ, વરૂણાદિ દેવ, દુનિયામાં જંગ મચાવવાને, સ્વગ માંથી ઉતરી બ્રાહ્મણુ રૂપે અવતર્યા. આમાંના બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનુ સ્વરૂપ કિંચિત જાણવાથી બધા દેવાનું સ્વરૂપ સહજે સમજાશે.
સ` ૪ માં-ત્રીજે વર્ષે મિત્ર સાથે શ'કર ભિક્ષા માટે ગયા. ત્યાં લક્ષ્મીને ખેલાવીને તે બ્રાહ્મણીનુ ઘર સાનાનાં આમળાંથી ભરાવી દીધું.
સગ ૫ મા માં સાતમે વર્ષે ભણીને ઘેર આવ્યા. નદીની સ્તુતિ કરી, આંગણે વહેતી કરી, માતાની અડચણ દૂર કરી. રાજશેખર રાજાને પુત્ર આપી તેની ઈચ્છા પૂરણ કરી. અગસ્ત્ય આદિ દશનાથે આવ્યા. માતાના પ્રશ્નોત્તરમાં તમારા પુત્ર-સાક્ષાત્ શિવ રૂપ છે,૧૬ વષનું આયુષ્ય છે, પણ ભ્યાસ ૧૯ વ વધારીને આપશે, એમ કહી અ'તર્ધાન થયા, માતાનેા ખેદ ટાળવા શંકરે કહ્યું' કે કમ` ભાગવવા જીવ સ્થૂલ દેઢુમાં વિચર્યા કરે છે, સ’ન્યાસ લેવા ગયા, ગુરૂએ પૂછ્યું', તું કાણું ? હું લય થનાર સર્વોત્તમ ચિદાન દ રૂપ છુ'. એમ કહી ચાર મહા વાકયને ઉપદેશ લીધા. ચેામાસામાં નદીના પૂરને કમ`ડલુમાં સમાવી દીધુ'. શકરે આ બધા ચમત્કાર મતાન્યા તેને વિચાર.
11
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org