________________
પ્રકરણ ૩૫મું.
જગતના સર્વ પદાર્યોમાં વ્યાપેલી અનેકાંતતા. ર૫૫
પ્રસ્તુત નિબ ઘની રચનાને યથામતિ પ્રયત્ન કર્યો છે. એના સિવાય કઈ દશન ને ઉત્કર્ષ યા અપકર્ષ બતાવવાને માટે અમારા આ પ્રયાસ નથી અને ન એ આશયથી એ નિબંધ લખે છે અહીં પર એટલું બીજુ પણ ધ્યાનમાં રહે કિ પ્રસ્તુત નિબંધની રચનાને ઉદ્દેશ પ્રધાન પણાથી વિશિષ્ટ વિદ્વાન ના સમક્ષ અનેક તવાદનું વર્ણન ઉપસ્થિત કરવાનું છે. પ્રથમ અને મધ્યમ શ્રેણીના લેક આથી પુરો લાભતે નહીં ઉઠાવી શકશે, તે પણ જ્યાં સુધી બન્યું ત્યાં સુધી તેનું પણ અમે પુરૂં ધ્યાન રાખ્યું છે. અને વિષયને સરલ તેમજ સુબેધ બનાવવાને ભરપુર પ્રયત્ન કર્યો છે. એ વિચારથી પ્રસ્તુત નિબંધમાં એક વાતને કંઇવખત ઉલટાવી અને એક વિષયની અનેકવાર આવૃત્તિ કરી છે જેથી કે શેડો પરિશ્રમ કરવાથી તે લેકપ્રથમ–મધ્યમ શ્રેણિના લોક પણ લાભ ઉઠાવી શકે. તેમજ પાઠકને એટલું બીજું પણ ખ્યાલમાં રહે કે-આ નિબંધમાં ઐતિહાસિક ક્રમનું ધ્યાન બીલકુલ નથી રખાયું એનું એક કારણ તે એ છે કે અમારું જ્ઞાન ઈતિહાસના વિષયમાં ઘણું પરિમિત છે. બીજુ પ્રસ્તુત નિબંધને ઈતિહાસની સાથે કઈ ગાઢ સંબંધ પણ નથી.
અને દર્શનના નામથી જે ગ્રંથ આજકાલ ખ્યાતિમાં આવી રહ્યા છે તેનું પીર્વાપર્ય આજ સુધી સુનિશ્ચિત નથી થયું. તેમજ તેના રચના કાલમાં પણ ઐતિહાસિક વિદ્વાને ને અજુ સુધી એક મત નથી થશે. કિંતુ મત ભેદજ ચાલ્યો આવે છે.
કેટલાક વિદ્વાનો નો મત છે કે એની (દર્શનની) રચના મહાભારતના પછી માં થઈ x અને સત્યવ્રત સામશ્રમી આદિ પંડિતેને વિચાર છે કે દર્શને રચના કાલ મહાભારતથી ઘણે પહેલે ને છે. એટલા માટે પણ અમોએ ઉકત વિષયમાં હસ્તક્ષેપ નથી કર્યો. તે પણ પ્રસ્તુત નિબંધમાં પ્રમાણ રૂપથી ઉપૂત કરેલા ગ્રંથોની સૂચિ અને તેના કર્તાઓને સમય આદિનું સંક્ષિપ્ત વિવરણ આપીને ઐતિહાસિક ક્રમની સંકલનામાં કાંઈ સુગમતા પ્રાપ્ત કરી દીધી છે. ઈત્યાદિ...
પ્રાથ–હંસ.
૪ જુવો–મહાભારત મીમાંસા હિંદી અનુવાદ પૃ. ૧૪. - જુવો-તેમનું નિરક્તા લોચન પૃ. ૭ર થી આગળ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org