________________
૨૩ર " તત્ત્વત્રયી–મીમાંસા.
. ખંડ ૨ બનાવી ઠેઠ વેદમાં પણ દાખલ કરતા ગયા અને ખાસ ઈશ્વરથી જ પ્રાપ્ત થએલા બતાવ્યા. અને કેટલાક પાછલના ગ્રંથમાં મોટા મોટા વિષયો જે ઉંધા છત્તા કર્યા તે વેદ વ્યાસથી પ્રાપ્ત થએલા બતાવ્યા. તેનું સ્વરૂપે અમે કિંચિત જણાવી ગયા છે. માત્ર વેદમાં જે નવીન રૂપે વાત શેઠવઈ તેમાં કિંચિત્ ઇસાર માત્રથી લખીને બતાવું છું–જુવે કે આ સૃષ્ટિ ઈવરે ( બ્રહ્માએ) બનાવી, અને ચાર વેદ પણ બ્રહ્માથી જ પ્રાપ્ત થયા, એવા પ્રકારના સ્વરૂપને જણાવનારાં ત્રણ મેટાં સૂક્તો છે. પહેલું-યજ્ઞ પુરુષનું સૂક્ત, બીજુ પ્રજાપતિનું સૂક્ત, ત્રિનું પ્રલયાવસ્થાનું સૂકત. આ ત્રણે સૂકેતેની કલ્પના–આ સૃષ્ટિ અનાદિના કાલની પ્રવાહથી ચાલી આવેલી છે. આવા પ્રકારનું જૈન સિદ્ધાંત પ્રસિદ્ધમાં આવ્યા પછી બ્રાહ્મણ ગ્રંથામાં, ઉપનિષદમાં. સમૃતિ ગ્રંથમાં, છેવટે પુરાણોમાં અનેક દેવાથી આ સૃષ્ટિ ઉત્પન્ન કર્યાનું કપાયું એ વાતની લેકમાં છાપ પાડવા ઉપર બતાવેલાં ત્રણ સૂકતે વેદ મૂલક બતાવવા ત્રવેદથી જ દાખલ કરવામાં આવ્યાં તેથી મણિલાલભાઈને લખીને બતાવવું પડયું કે–ચજ્ઞ પુરુષ નજ દેવ કપાયો, પ્રજાપતિ–સર્વથી ખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠાતા થયે, એજ બ્રહ્મા રૂપે પણ પૂજાતે થયે. આ લેખના અંતમાં તેમને અજાણ વર્ગને સ્થિર રાખવા જણાવ્યું છે કેછે કોઈ પ્રકારની ગતિ થતાં જ સૃષ્ટિ કર્મને આરંભ થવા લાગે છે. આ વાત ત્રષિઓને જડેલી જણાય છે.” આ લેખથી વિચારવાનું કે-આ વાત પૂર્વેના ઋષિઓને જડેલી નહી પણ ઈ. સ. પૂર્વે ૮ માં સૈકાના બ્રાહ્મણદિ ગ્રંથકારના ઋષિઓને તે ક્યા નવા ઈશ્વરથી જડેલી? એટલું જ વિચારવાની ભલામણ કરૂં છું.
બીજી વાત એ છે કે—ધારવાડ જીલ્લાના દક્ષિણ બ્રાહ્મણ પંડિત, જૈનધર્મના અભ્યાસી લક્ષમણ રઘુનાથ ભીડે નિ:પક્ષપાત પણે “જૈન અને જગત” ના મથાલાથી આઠ દશ લેખના લેખક–“જૈન ધર્મએ વિશ્વ વ્યાપી ધર્મ છે” એ મથાલાના લેખના પ્રારંભમાં લખી જણાવે છે કે–જૈન ધર્મ એ વિકત હિંદુધર્મ છે, એમ કહેવામાં આવે છે. પરંતુ સનાતન અને પુરાતન એવા જૈન ધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુ ધર્મ છે. આ વાત જૈનધર્મનું સંપૂર્ણ જ્ઞાન થએલાઆને સ્વીકારવી પડશે.”
ઇત્યાદિક અનેક લેખ-લક્ષમણ રઘુનાથ ભીડેના પાછલ્યા ભાગમાં દાખલ કરાવ્યા છે. તે સર્વે ખાસ મનન પૂર્વક વિચારવાની ભલામણ કરું છું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org