________________
૨૨૦
ત-તંત્રયી–મીમાંસા.
ખંડ ૨
શથી વિચાર કરે.
જુવે આનંદશંકર બાપુભાઈના ધર્મ વર્ણન નામના લેખમાં–ત્ર વેદને ધર્મ–આ અષિઓ પરલોક માનતા, પુનર્જન્મ કદાચ માનતા હોય એમ જણાવનારાં કઈ કઈ અસ્પષ્ટ વચને મળે છે.”
વિચારવાનું કે જેને બૌદ્ધાદિની વિશેષ જાગૃતીના પછીથી લખાયેલી ઉપનિષદેથી તે ઠેઠ પુરાણે સુધી પુનર્જનમ સ્પષ્ટરૂપથી લખાય છે. અને તેજ આસ્તિકેના અસ્તિકરૂપનું ચિન્હ છે, તે પછી ધર્મના પાયા રૂપ અનાદિના પરમાત્માથી પ્રાપ્ત થએલા વેદમાં પુનર્જન્મ સ્પષ્ટરૂપે કેમ નહી લખાયે?
વળી ચોથા અથર્વવેદને વિચાર કરતાં જણાવ્યું છે કે
આ સર્વ આર્યોના અજ્ઞાન, અને નીચલા વર્ગની ક્રિયાઓ હોય. અથવા આ અનાર્યો જોડે સંબંધમાં આવ્યા ત્યાર પછી મૂલ અનાર્યોને ધર્મ આમાં દાખલ થવા લાગે .”
જે આ અથર્વવેદનું જ્ઞાન ઇશ્વરથી મળેલું હોય તે અનાર્યોને પાસ લાગવા દેતા ખરા? વિશેષ મારા લેખમાંથી વિચાર કરે.
તત્વજ્ઞાનના ઇતિહાસની પ્રસ્તાવનાના પૃ. ૧૭ માં એજ આનંદશંકર ભાઈએ લખી જણાવ્યું છે કે –
ભારતવર્ષની ત્રણ નદીઓ-ખરી રીતે શ્રી કૃષ્ણ ચંદ્ર, શ્રી ગૌતમ અને શ્રી મહાવીર, એ ત્રણ મૂળ સ્થાનમાંથી જાગી છે. અને ત્યાં સુધીજ આપણી માનુષી અથવા પૌરુષેય ઈતિહાસ દષ્ટિ પહોંચે છે. તે પહેલાની આપણી દષ્ટિ ઇતિહાસની નથી.
* પરત અપરુષેય “શબ્દ બ્રહ્મ ” ની ઝાંખી છે એ સ્પષ્ટ તત્વદષ્ટિ પ્રદ ઋષિઓથી ઉઘધ છે એમ કહેવામાં આપાતતઃ વિરોધ જણાશે પણ વસ્તુ સ્થિતિથી વધાવી લેવા જે નિર્ણય છે.” - જ્યારે શ્રી કૃષ્ણના કુટિલ રાજ્ય વ્યવહારવાળા જીવનમાં તેમની સત્યજ્ઞાન દષ્ટિ અનાવૃત્ત રહી હતી ત્યારે શ્રી ગૌતમની અને શ્રી મહાવીરની તત્ત્વદ્રષ્ટિ વૈરાગ્ય અને ત્યાગ ઉપર ભાર મુકનારી છે.”
“ નિવૃત્તિના સ્વરૂપના રહસ્ય જ્ઞાન સાથે નિવૃત્તિ ઉપર શ્રી કૃષ્ણને ધર્મોપ દેશ છે, ત્યારે નિવૃત્તિપર થવું એ શ્રી ગૌતમ અને મહાવીરને ધર્મોપદેશ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org