________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૧૩
ભાવાર્થ—અસારરૂપ સંસાર વૃક્ષનું ખરું ફલ શું તે કે
ઈર્ષા–મત્સર વિના આપસ આપસના માણસોમાં જે પ્રીતિ વહ્યા કરે તેજ એક સ્વાદિષ્ટ અમૃતરૂપનું ફલ છે. ઈર્ષા ષ વિનાના જે સરલ હૃદયના માણસે છે તેજ પ્રશંસાના પાત્ર છે.
मिथ्यादृशोऽपि वरं कृतमार्दवा ये, सम्यग्दृशो नहि वरं कृतमत्सरा ये। ते मेचका अपि शुकाः फलशालिभोज्या
भव्याः सिता अपि बका नहि मीनभक्षाः ॥ ભાવાર્થ-સરલ હદયના મિથ્યા દષ્ટિઓ હોય તો તે શ્રેષ્ઠ છે પણ મત્સર હદયના સમ્યક દષ્ટઓ તે શ્રેષ્ટ નથી જેમ-ફલ અને શાલી (ચોખા) નું ભોજ કરનારા તે શુકો (પિપટે) કાલા છે તે પણ તે ભવ્ય (ઉત્તમ) છે. પણ માછલાંના ભક્ષકો બગલાં તર્ણના છતાં શ્રેષ્ટ નથી. તેના માટે એક ગાથામાં જણાવ્યું છે કે –
जइ जलइ जलउ लोए कुसथ्थपवणाहओ कसायग्गी तं चुजं जं जिणवयणवारिसित्तोऽवि पजलइ ॥
ભાવાર્થ-કુશાસ્ત્રના પવનથી પ્રેરાયલ કષાયોડનિ ( ક્રોધ, માન, માયા અને લેભરૂપને અગ્નિ) લેકમાં જલન થતું હોય તે ભલે તે જલન થાય. પરંતું જિનદેવના વચનરૂપી પાણથી સિંચાય કષાયાગ્નિ પ્રજવલન થાય તે ઘણું આશ્ચર્ય પેદા કરવાળું છે. જે
આ છે કારણ એ છે કે–સંસારની બેઠમાં બેસી ગાલનારા આ ચાર કષાયેજ જબરજસ્ત છે. કહ્યું છે કે –
कषाया भवकारायां, चत्वारो भवयामिका इव । याव जाग्रति पार्श्वस्था-स्तावन्मुक्तिः कुतो नृणां ॥
ભાવાર્થકષાયા–કોધ, માન, માયા અને લેભ આ ચાર, સંસારની બેડીમાં પડેલા પ્રાણિઓના ખાસ રક્ષકો છે. જ્યાં સુધી આ ચારે હૃદયમાં જાગૃત થઈ રહ્યા છે ત્યાં સુધી જીવોને સંસારથી છુટવાને વખત જલદી કયાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org