________________
તત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨ હવે હું સ્યાદ્વાદના મુખ્ય વિષય પર આવું છું.
'આ જૈનોના સ્યાદ્વાદના વિષયમાં પિતાના ઉદ્દગારે જાહેરમાં મુકનારા અનેક ભાષાઓના અભ્યાસીઓ, મોટામાં મોટા પંડિતે હેય, તેમ મને લાગે છે. અને સંગ્રહ કરનાર હું-પુરૂં વ્યાકરણ જાણ નથી, ન્યાય અલંકારમાં કોઈ વિશેષ સમજ નથી, અંગ્રેજી વિગેરે ભાષને તે બીલકુલ અભ્યાસજ નથી, માત્ર જન્મ દેશની ભાષા અને જૈન સર્વરોના તનને પણ નહી જેવો અભ્યાસ કરી યત્કિંચિત્ સ્વાદના ચોગથી આ બધા પંડિતેના સ્વરમાં મારે રવર ભેળવું છું કે જેથી લોકોનું પણ તે તરફ ધ્યાન ખેંચાય, અને સર્વાના વચનને આદર કરી તેઓના વચનને રસ લેવા પ્રેરાય, અને સર્વના વચનમાં રહેલી વિશેષતા સમજી પિતાના કલ્યાણને માર્ગ મેલવે કે જેથી મારા પરિશ્રમની પણ સફલતા થાય.
(૧) દિગવિજયના ટપ્પનકારે–સપ્તભંગી ન્યાયના સંબંધે જણાવ્યું હતું કે-“પદાર્થોમાં ગમે તેવા વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થાય છે.”
હું પણ એમજ સમજુ છું અને કહ્યું પણ છું કે-જેમ કેશરીસિંહના ' આગળ મદેન્મત્ત હાથી જે પણ ટકી શકે જ નહી, તેમ સ્યાદ્વાદ ન્યાયના આગળ એકપણ એકાંતવાદી ટકી શકે જ નહી. છતાં દિવિજયના મૂલકારને વિપરીત શાથી ભાગ્યું? તેની ગતિ તેજ જાણે.
(૨) રામમિશ્ર શાસ્ત્રીજીએ કહ્યું હતુ કે વસ્તુ સદરૂપની થઈ અસદ્દરૂપની પણ છે, એટલે અનેકાંતતાજ માનવી સિદ્ધ થઈ.”
આ વિષયમાં વિચારવાનું કે–નીલકંઠના વાદમાં શંકરસ્વામીએ બતાવે જહદડજહદ્ લક્ષણોને ન્યાય બે ગેરીના વળાંના જે શુધો હતો છતાં એક તરફ ખેંચાતાણ કરતાં ગેલીની સાથે છાસ અને માખણના ગમાવવા જેવું ન્યાય કરી કયે વિશેષ તત્વ મેળવવાને તેઓ ભાગ્ય શાલી બન્યા હશે?
(૩) વિદ્યા ભૂષણે જણાવ્યું હતું કે-શંકરાચાર્યે સ્યાદ્વાર ઉપર અન્યાય કરેલ છે.”
તે વાત મને તેમની સર્વાશથી સાચી કહેલી લાગે છે. જેમ કે રાજા દિગવિજ્ય કરવાની લાલસાથી નીકલેલે ન્યાયી કે અન્યાયી બધાએ માણસોને ચીભડાંની પેઠે ચીરી નાખે તેમ શંકર સ્વામીએ કરેલું જણાય છે તે પછી તેમના હાથથી ન્યાય કયાંથી થવાનું હતું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org