________________
૨૦૪
તત્ત્વત્રથી--મીમાંસા.
ખંડ ૨ (૧૨) મહાત્મા ગાંધીજી કહે છે કે “સુષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે. છતાં તેનું એવું સ્વરૂપ છે કે–તે સત્ય પણ છે (વસ્તુગતે) તેણે હત્યા સત્ય કહે તો મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી કે સ્વાદ્વાદી માનવા માં આવે તે બાદ નથી. પંડિતે મનાવવા ઈ છે તેમ કદાચ નહીં. તેઓ મને વાદમાં ઉતારે તે હું હારી જાઉં.
સાત આંધલાઓએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પિત પિતાની દષ્ટિએ સાચા હતા. એક બીજાની દષ્ટિએ જુઠા હતા, ને જ્ઞાનીની દષ્ટિએ સાચા તથા બેટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. અનેકાંતવાદનું મૂલ અહિંસા અને સત્યનું યુગલ છે.”
આ બધા પંડિતેના મતે તદ્દન ટુંકમાં વિચારી જોઈએ- '
શંકર સ્વામીના સમયના મોટા મોટા ગ્રંથકારે હોવા છતાં, જેનોના સ્યાદ્વાદના વિષયમાં બીલકુલ ન સમજી શકયા હોય એમ પણ કેમ કહી શકાય ? દિગવિજયના લેખકે-જેનોના-દેહ જેટલા જવના લક્ષણમાં જે જે કુતકો કરી છે તેમાં જેનોની માન્યતાને એક અંશ પણ નથી, તેમજ સપ્તભંગીના વિષયમાં એક પદાર્થમાં એક વખતે પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સ્થિતિ સંભવતિ નથી કરીને જે લખ્યું છે તે પણ છણકાટ કરીને, જાણી બૂજીને જ લખ્યું હોય? છણકાટ કરવાનું કારણ વેદના પક્ષને દુરાગ્રહજ હેય, એવું મારું અનુમાન ચગ્ય જ માલમ પડશે.
જુવે કે-વેદમાં જે વિષય હતું તે આધુનિક ચાલતા ધર્મના વિષયથી કઈ જુદા જ પ્રકારને હતે. જૈનોના સર્વાને અને બૌદ્ધોના પ્રાદુર્ભાવના વખતે તેની બીલકુલ મંદતા જનાતાં, તેની (વેદની) સ્થિતિ મજબૂત કરવા પ્રથમ બ્રાહ્મણ ગ્રંથની સરૂઆત કરવામાં આવી, અને તે વિયના મેટા મેટા ગ્રંથ બનાવી દીધા. પરંતુ જૈન બૌદ્ધની વિશેષ ચલવલમાં તે નિર્માલ્ય જેવા ભાસવા લાગતાં, જેન બૌદ્ધના સંઘર્ષણથી ઉત્પન્ન થતા વિચારેને-ઉપનિષદ નામના ગ્રંથમાં બેઠવતા ગયા, અને વેદના તરફ કેટલીકના પસંદગી પણ બતાવતા ગયા. તેથી તેના વિષયથી અને બ્રાહ્મણ ગ્રંથના વિષયથી કાંઈક ઉચા દરજાના તે ગ્રંથ લોકેમાં મનાતા થયા. પરંતુ અંતક્રિય જ્ઞાનવિનાના તે ઉપનિષદુકાર પરસ્પરના વિરોધને ટાલી શક્યા ન હતા. કારણ કે યાચિત મંડનરૂપથી ઉભા કરવામાં આવેલા હતા.
રામાયણ-ભારતાદિક પણ તે સમયના સર્વની ચલવલની પછીથી જ લખાયલા નજરે પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org