________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતનો વિચાર,
૧૮૩
(૧) સ્કંદ પુ. નં ૧ અ. ૧૩ મ–
શિવ અને શકિતમય જ આ બધું જગત્ બતાવી, જણાવ્યું છે કે લિંગ અને ભગ, આ વિનાનું જગત્ કયું છે? ' આ લેખકને વિચાર શું પશુ પંખી આદિને-મહાદેવ મનાવવા રૂપનો હશે ?
(૨) પદ્મ પુલ પહેલે સૃષ્ટિ ખંડ અ. ૩ માં
“બ્રહ્માના ક્રોધથી અધીંગના સહિત ફંદ્ર ઉત્પન્ન થએલા બતાવ્યા છે. આ લેખ જતાં તેમના બાપ કેણ, આવાજ કારણથી પાંડેતન ઇતિહાસ વ્યકિત નથી લાગતી.
( ૩ ) સ્કંદ પુ. નં. ૧ અ. ૬ માં-લિંગ શાથી પૂજાયુ?—
નગ્નપણે શંકર ભિક્ષાના માટે ગયા. ઋષિ પત્નીએ મોહથી તેમની પાછળ ચાલી. ત્રષિઓના શાપથી લિંગ ત્રુટીને ત્રણલેકમાં પસયું. બ્રમ્હદિકેએ પૂછ્યું તેથી પૂજાયુ.
કંદમાં–લિંગ-ભાગરૂપનું, જગત મનાયું, અર્ધાગના સહિત બ્રમ્હાના ક્રોધથી ઉત્પન્ન, પદ્મમાંથી મળ્યું. ઋષિઓના શાપથી લિંગ કયા કાલમાં ત્રુટી પડયું, અને અનાદિ કાલના બ્રમ્હાએ કયા ઠેકાણે પૂછ્યું? આ વાત કયા ઠેકાણેથી સત્ય વીચારવી?
(૪) સ્કંદ પુ. નં. ૬ અ. ૧ માંતેજ રષિઓના શાપથી લિંગ ત્રુટી ધરતી ભેદીને પાતાલમાં પેઠું તેની પાછળ શંકર ગયા. ત્રણે લોકમાં ખલભલાટ. બ્રહ્માદિક દેવ પૂજવાનું કબૂલીને મનાવીને લાવ્યા ત્યારે શાંતિ થઈ.
શિવ પાર્વતીના સંબંધના પુરાણમાં લખાએલા લેખે જોતાં કેવલ કલ્પનાએજ કરેલી નજરે પડે છે, તે પછી શંકરદેવ અવતાર લઈ શંકર સ્વામી પણે દુનીયામાં ઉતરી પડેલા કયા ઠેકાણેથી સિદ્ધ થવાના છે ?
આ બધા ટામેટા પંડિતે થઈ, સત્ય વસ્તુને બાજુપર રાખી, પિતાની. મરજી પ્રમાણે નીતિ રીતિથી રહિત, મેટા મોટા લેખ લખે તે પછી–અજ્ઞાન પ્રજાને શુદ્ધ સત્ય માર્ગ કયાંથી મળે? જેઓ દુનીયાના એસ આરામની લાલસા વાળા કેવલ સ્વાથી પંડિતે હેય તેને દૂનીયાને ઉધે માર્ગે દેરવાને પ્રયત્ન કરે પરતું જેઓ મોક્ષને માર્ગ બતાવવાને દાવો કરતા હોય તેમને આવી જુઠી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org