________________
૧૭૬
તત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
આમાં વિચાર થાય છે કે–આ વાત સત્ય હશે કે સર્વધા અસત્ય ? યુગ યુગમાં અવતાર ધારણ કરી ભક્તોના ઉદ્ધારક એવા અનાદિકાલના વિષ્ણુ ભગવાને બૌનાં શાસ્ત્ર છેટા રચ્યાં હશે? તેમના કાર્યમાં બ્રમ્હાદિક દેવોથી હાથ ઘાલી શકાય? વેદાદિકને હાનિ પહેચતાં બૌદ્ધ શાસેને ગુમ કરવાની શક્તિ શું તેમનામાં ન હતી?
યુગ યુગમાં ભક્તોની રક્ષા કરવાળા વિષ્ણુ ભગવાનના કાર્યમાં પૂર્વે કેઈ કાલમાં બ્રહ્માદિક દેવે પડેલા જણાતા નથી તે પછી આ કલિ કાલમાં શા માટે પડયા? આવા તદ્દન કલ્પિત વિચારે મોટા મોટા પંડિતેને લખવા છાજે ?
વેદે પ્રમાણભૂત હેય તે મને આંચ આવશે નહી”
સોગન ખાઈ સત્ય મનાવવા જેવા દેને આજ કાલના પશ્ચિમાત્ય પંડિતેએ બાલખ્યાલ જેવામાં શાથી ગણી કાઢયા? .
મુખબંધ ઘડામાં બૌધ્ધોને બતાવેલ “સર્પ” સાચે હતું, છતાં રાજાને મૂછ, પક્ષપાતની નહી તે પછી શાની?
ત્યાં ભેગા થયેલા સંખ્યાબંધ બને અને જેનોને નાશ કરાવી બીજા રહેલા દૂર દૂરના બીબેને નાશ કરાવ્યો, તે પંડિતપણાથી કે કેવલ જંગલીપણાથી?
ભટ્ટપદે જૈનોને અને બૌધ્ધને નાશ કરાવી વેદના-કર્મકાંડની પ્રવૃત્તિ કરાવી, તે શું યોગ્ય સત્ય સ્વરૂપની હતી? જે યોગ્ય સત્ય સ્વરૂપની હતી તે પછી તેને દબાવી દઈને જ્ઞાનકાંડના ઉદ્ધારની ઈછા શંકર દેવે શા માટે કરી ? આ બધા ઉપરના લેખમાં સત્ય શું છે અને અસત્ય શું છે તેને વિચાર કરવાની ભળામણ કરું છું. વેદ એટલે જ્ઞાનીઓને પંથ ગણાય-ભટ્ટપાદાદિક આ બધા તેના પ્રવર્તકે જ્ઞાન પંથના હતા કે ધકકા પંથના? મેટા પંડિતેને વધારે શું લખું.
સગર જે શ્લેક ૯૩ ને-શંકરને જન્મવૃષાદ્રિપર મહેશ્વર સ્વયંભૂલિંગ રૂપે પ્રગટ થયા, રાજશેખર રાજાએ દેવલ બનાવ્યું, ત્યાં બક્ષીસવાળા ગામમાં વિદ્યાધિરાજ પંડિતને ત્યાં શ્રી શંકરદેવ–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org