________________
પ્રકરણ ૩૨ મુ યાજ્ઞિક, અદ્વૈતાહિક શું પુરા વેદને મળતા છે ? ૧૪
પ્રકરણ ૭૪—સ્વા૦ જીને ખીજાએથી મતભેદ. પૃ. ૨૯૭ થી— આમાં પ્રદર્શિત અનેક મંત્ર ઋગવેદમાં પણ આવ્યા છે.
સ્વા॰ જીના ભાષ્યના વિષયમાં—એક વાર લાકમાન્ય તિલથી વાતચીત થઈ હતી. તે સ્વા॰ જીની અ પદ્ધતિના સ્વીકાર નહી કરતા હતા,
*, ';
શ્રી ગુરૂવર સામશ્રમીજી પણ મત ભેદજ રાખતા હતા. વિશેષથી વેદોની શાખાઓના વિષયમાં——સ્વા૦ જી એ નીરૂકતની નિ ચન પદ્ધતિને વિશેષ આશ્રય લીધેા છે.
સ્વા॰ જીના ભાષ્યમાં કેટલીએક ન્યુનતા રહેવાથી પણ સર્વ વેદજ્ઞ એ વાતને મુકત કંઠથી સ્વીકાર કરશે કે? વા૦ જી એ બ્રહ્મવાદી સિદ્ધાંતની પુષ્ટિમાં પેાતાનું સંપૂર્ણ બલ લગાવીને વેદોની અતિહાસિક, એક દેશિક હાવાથી ખચાવવામાં મહત્ત્વ પૂર્ણ કાય કયું છે.
: સ્વા॰ જી ના વિષયમાં એક બીજી આવશ્યક વાત વિચારણીય છે સ્વા૦ જી એ-યર્જુવેદ ભાષ્યકાર-મહીધરાચાય, ઋગવેદ ભાષ્યકાર–સાયણાચાય આદિના ભાષ્યનું ખંડન તા યુકતુ જે શતપથાદિ બ્રાહ્મણાના આધાર ખીજા` પ્રમાણેાથી તે આ પ્રકારના ભાષ્ય કરવાથી બાધ્ય થયા તે બ્રાહ્મણાના વિષયમાં મૌન સાધી લીધુએ આશ્ર્ચય છે કે સ્વા જીએ સ્પષ્ટ રૂપમાં તે બ્રાહ્મણ ગ્રંથાનું જ ખંડન કેમ નહીં કર્યું" ?
આ પ્રકારે સ્વતંત્ર ઉહાપોહ દ્વારા અમને પ્રત્યેક સિદ્ધાંતમાં જે વિચિત્રતા દેખાઇ તેને અમે પ્રગટ કરી દીધી છે આ સમાજિક વિદ્વાના પર જ આ સમય બ્રહ્મવાદી સિદ્ધાંતની પુષ્ટિના ભાર આવી પડયેા છે-કેમકે મનુણિત વેદોના સ્વરૂપને તેજ અક્ષરથી સ્વીકાર કરે છે! આય સમાજમાં જે પ્રકારે વેદેના માટે આસ્થા વધતી જશે અને તેના ઉદ્ધારના માટે તપેા દીક્ષા લેવા વાલેાની સંખ્યામાં વૃદ્ધિ થશે તેજ પ્રકારે બ્રહ્મવાદી સિદ્ધાંતની પુષ્ટિ થતી જશેપરમાત્મા તથા સ્વય' વેદ ભગવાન પાતાના માર્ગ દેખાવે–એવ મસ્તુ, તથાસ્તુ
શ્રી સામશ્રમીજી મહારાજ પણ સાયણા ચાથી સહમત નહીં છે.' તિલક-મહારાજે તા સ્પષ્ટ કહી નાખ્યું છે કે-કેવલ સાયણા ચાય જ શુ કાઇ પણ વિદ્વાન ને આજ સુધી ઋગવેદાંતગત કેટલી એક ઋચાઓના અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org