________________
તત્ત્વગયીની પ્રસ્તાવના.
(૪૦) એક વૈદિકના પંડિતજી લખે છે કે–વૈકુઠન વિષ્ણુએ કાશીના મહાદેવને હજાર કમળ ચઢાવવાનો સંકલ્પ કર્યો. શંકરે એક કમળ કોરાણે મુકી દીધું. વિષ્ણુએ તેના બદલામાં આંખ કાઢીને આપી. આ વાર્તાને પંચતંત્રના જેવી બતાવીને કહ્યું છે કે–પુરાણકારોએ શિવ-વિષ્ણુની અનેક વાતાઓ રચીને પિત પિતાના દેવેનું મહત્ત્વ વધારવા પ્રયત્ન કરેલો છે.
આ લેખકે બીજે ઠેકાણે લખ્યું છે કે ઇદ્ર અને વિષ્ણુનાં કર્તવ્ય જોતાં કાલ્પનીક પુરૂષ ન હતા. આથી એ સૂચવ્યું છે કે બ્રહ્મા અને રૂદ્ર આ બે એતિહાસિક પુરૂષ તો નથી.
| બીજા ખંડમાં જે વિચારે લખાયા છે તેની પણ ટુંકમાં સૂચના કરીને બતાવું છું –
(૧) પ્રથમ તે સામાન્ય ગુરૂનું સ્વરૂપ માત્રજ બતાવ્યું છે.
(૨) વૈદિકમાં–ગુરૂ વ્યાસ વિચિત્ર પ્રકારથી લખાયા જેમ કે–વ્યાસે ૧૮ પુરાણ બનાવ્યાં, વળી–જમતાની સાથે બનાવી વનમાં ગયા. વૃક્ષને ભેટયા પછી વ્યાસને જન્મ, વ્યાસનું વીર્ય અરણ પર પડયું ત્યાંથી શુકદેવને જન્મ. વ્યાસની માતા માછલી. તેની સાથે પારાસરે જબરજસ્તી કરી. ઇશ્વરે વ્યાસને અવતાર લઈને પરાણે બનાવ્યાં. મહાદેવની સાથે લડીને વ્યાસ કાશી જુદી બનાવી. બધાં શાસ્ત્રો બનાવી મૂઢ થયા પછી ભાગવત બનાવ્યું.”
આવી રીતની અચોકકસ અનેક વાતે લખાઈ તે શા કારણથી ? જરા વિચારવાની તસદી લેશો.
(૩) આનંદગિરિએ–વેદમાંની હિંસા વિનાને બીજે અધર્મ બતાવ્યું. બ્રામ્હણ પશુઓને યજ્ઞમાં માતા. તે પશુઓ સ્વર્ગે જતા. બ્રમ્હાએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા. સે પુત્રની આશા બતાવી એક પુત્રને હેમાવનાર લેમશ ષિ. (ભારત વનપર્વ) શ્રાદ્ધમાં માંસ ન જમે તે પશુરામ જેટલાં વર્ષ સુધી નરક. બ્રાહણેના માટેનું શ્રાદ્ધ તો અગસ્તિ ખાઈ ગયા. શ્રાદ્ધમાં માંસ ખાવામાં દેષ નથી.”
- આ બધા ઋષિઓ ધર્મ બતાવી પશુઓને સ્વર્ગે પહચાડવાને લખતા ગયા ? કે કોઈ પ્રકારની લાલચથી ? એટલું તે જરૂર વિચારવાનું.
(૪) પૂજિત માંસ ન ખાય તે પશુ થાય. યજ્ઞના માટે કે પાલણ કરવા ચગ્ય માતપિતાદિકના માટે સારાં સારાં હરિ અને પક્ષિઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org