________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૬૦
આમાં વિચારવાનુ` કે દક્ષ, વિષ્ણુ અને મહાદેવ, કયા કયા કાળમાં થએલા ? અને કયા કાળમાં ભેગા થઈને આ યુદ્ધ મચાવેલું ? મહાદેવના એક સેવક માત્રથી માર ખાઈને ભાગેલા ભગવાન ભક્તોનું રક્ષણ કેવી રીતે કરવાના ?
(૩૩) શિવ પુ. ધમ` સં. . ૩ માં ત્રણ દૈત્યોએ બ્રહ્માને પ્રસન્ન કરીને ત્રણ કિલ્લાઓ કરાવી લીધા. પછી દેવતાઓના બુરા હાલ કર્યાં. દેવતાઓ શિવના શરણે ગયા. શિવે કિલ્લાએ સાથે તેમના સવથા નાશ કર્યો.
આર્મી મારૂ, અનુમાન-મહાવીરનાં સમયમાં સત્યકી વિદ્યાધર તે પોતાના વૈરીની પાછળ પડેલે છે તેણે પોતાની રક્ષાન માટે વિદ્યાથી ત્રણ નગર બનાવ્યાં હતાં તે સત્યકિએ ભસ્મ કરેલાં તે જૈન ઇતિહાસમાં છે. બાકી બ્રહ્માની કલ્પિત કલ્પનામાં અનેક પ્રમાણેા આપી ચુકયા છિએ.
શ્રીકૃષ્ણે ૧૬ માસ તપ કરી
""
(૩૪) શિવ ૩. ધર્માં સ'. અ. ૨ માં
શિવને પ્રસન્ન કરી હાથ જોડીને આઠ વર માગ્યા.
ત્રેતાના વિષ્ણુએ દ્વાપરના શિવથી આઠ વર કયા કાળમાં મેળવ્યા ? (૩૫) શિવ પુ. જ્ઞાન સં. અ. ૫૦ માં–કાશીમાં પાપી, પશુ, પ‘ખી જે મરે તે મેાક્ષમાંજ જાય. બ્લેક ૪૨ માં જણાવ્યું છે કે
विषयाशक्तचिचोsपि त्यक्तधर्मरुचिनरः ।
ફર ક્ષેત્રે મૂતો એ વૈ, સંસાર ન પુનઃવંશેત્ ॥કર ॥ ભાવા–વિષયમાં આશક્ત ચિત્તવાળા અને ધમની ફિશિવનાના પુરૂષ હોય તે પણ આ ક્ષેત્રમાં (કાશીક્ષેત્રમાં) મરે તે તે ફરીથી આ સ'સારમાં આવેજ નહી, ૫ ૪૨ ॥
આ લેખને વિચાર કરતાં જણાય છે કે-કાશીમાં જ્યારે કરવત મુ વાનું શરૂ થએલું ત્યારે આવા ક્ષેાકેા લખી વાળ્યા હોય ? લૂલાં, લોંગડાં, દુખિયાં પાતાને! ધન માલ આપીને કરવત મુકાવતાં. કરવત મુકનારનાં હૃદય કેવાં થતાં હશે ?
(૩૬) ભાગ. સ્ક’. ૮ અ. ૧૨ માં-મહાદેવે વિષ્ણુ પાસે જઈ માહિની રૂપ જોવાની માગણી કરી. તે રૂપ જોતાં એવા તેા વિકલ થયા કે પરિવારથી પણ નિજ થઈ ગયા. ”
જરા વિચારવાનું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે જગત્ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org