________________
૧૦૦
5 ' 3 'તતત્રથી-મીમાંસા.
yyy
ખંડ ૨ સોમવલ્લ રસ પાને શુદ્ધ જે.
બ્રાહ્મણ હોય તે કરે. :અવરવંશી મેં વમન કરાવે
વેદ વાણી ઉચ્ચરે—પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. આ ભજનના ફકરાથી પણ એવું સમજાય છે કે સોમરસના પાનના જેસથી જે કૃતિઓ ચાતી તે વેદ વાક્ય તરીકે મનાતી ચાલતી હોય એ વાક મહાન જ્ઞાનીના વચન જેટલાં મહત્વનાં મનામાં તે શાથી? એ કાંઈ સમજાતું નથી.
બીજી વાત એ છે કે કેટલાક સૂકતો એક એકની સાથે સંબંધ વિનાના છે. અને કેટલાંક સૂકતે બેવડાયલ આપસ આપસમાં વિરોધવાળાં પણ છે.
તે સિવાય સાયણાચાર્યના કરેલા કેઈ કે મંત્રોના જે અર્થ મલે છે તેમાં કેટલાક તે તદ્દન મર્યાદાથી રહિન ભાંડના જેવા બીભત્સ તે કેટલાક નિર્દયતાથી ભરેલા જોવામાં આવે છે તેનું કારણ પણ શું માનવું?
તેવા પ્રકારના મંત્રોના અર્થો નમુના રૂપના આ ગ્રંથમાંથી પણ મળશે. વિચારવાની ભલામણ કરું છું.
હિંદુસ્તાનની સંસ્કૃતિ પૃ. ૧૧ માં—
“માંસાહારની છુટ હતી, અને જ્યારે જ્યારે ય કરવામાં આવતા ત્યારે ત્યારે તે માંસાહાર મોટા પ્રમાણમાં થતું. અને તે સમયે “એમ” નામના પામાંથી બનાવેલો આસવ યાને સેમ-રસનું એક બીનકેફી તંદુરસ્તી બક્ષનાર મિષ્ટ વસ્તુ તરીકે પાન કરવામાં આવતું.”
છેપૃ. ૧૩ માં સોમરસનાં તર્પણે તૈયાર કરવાનું કાર્ય સ્ત્રી વર્ગનું હતું એટલું જ નહિ, પરંતુ યજ્ઞની ક્રિયામાં પત્ની હમેશાં પતિની સાથે રહી ભાગ લેતી, એથી પણ વિશેષ–એ સમયની કેટલીક સ્ત્રીઓ એટલી તે કેળવાયેલી તથા બુદ્ધિમાન હતી કે, કેટલા એક સૂકતે પણ સ્ત્રીઓએ રચેલાં જણાય છે. આવી કેટલી એક સ્ત્રીઓનાં નામ સુધાં મળી આવે છે. ”
યજ્ઞ રહસ્ય. પૃ. ૯૭ થી પૃ.૧૦૨ સુધી માં
–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org