________________
પ્રકરણ ૨૭ મું.
નાસ્તિક જમાદિ. વીર્વેદમાં સકતે હજાર.
૮૧
અનાદિ કાલના એકજ વિષ્ણુ ભગવાને ૨૪ અને ૧૦ અવતાર ધારણ કર્યા. તેમાંના ૨૨ અને ૯ તે દયાહીન થઈ–વજ્ઞયાગાદિકની હિંસસ્તા પક્ષકાર થયા. માત્ર તેમાંના–આઠમા એક અષભદેવ, અને દશમાં ૯ મા બીજા બુધ આ બે અવતારજ અહિંસાની પ્રવૃત્તિ કરાવનાર નાસ્તિક રૂમના થયા.
આવા પ્રકારના તદન પક્ષપાતના લેખે શું સત્ય સ્વરૂપના છે?
'
'
ઋગમાં સૂક્ત ૧૦૦૦ તેમાં ઇદ્રનાં ૨૫૦, અનિના ૨૦,
સેમનાં ૧૦૦) બાકી બીજા તેનાં સંસ્કૃત સાહિત્ય-પૃ. ૮૯ માં “કદની અંદરજ દેવતાઓની સંખ્યા તેત્રીસની જણાવવામાં આવી છે. કેટલીક વખત તેત્રીસને બદલે અગીઆરથી ત્રણ ઘણા” એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ૦ ૦ =" " "તે પણ વાગવેદનાં ઓછામાં ઓછા ત્રણ આખાં સૂક્તમાં જેનું આહવાન કરવામાં આવ્યું હોય એવા અગત્યના દેવતાઓ વશ પણ ભાગ્યેજ હશે. એમાંને ઈંદ્ર અગ્નિ અને સેમ એ ત્રણ દેવતાએ સૌથી આગળ પડતા છે.
ઈદ્રનું જેમાં આહવાન કરવામાં આવ્યું હોય એવાં સૂતો ૨૫૦ છે. અગ્નિનું જેમાં આહુવાન કરવામાં આવ્યું હોય એવા સૂક્તો ૨૦૦ છે. અને તેમનું જેમાં આહવાન કરવામાં આવ્યું હોય એવાં સુક્ત ૧૦૦ છે.
પર્જન્ય વદને દેવતા, અને યમ મૃત્યુને દેવતા એ બેઉનું ત્રણ ત્રણ સૂક્તોમાંજ આછુવાન થયું છે. બાકીના દેવતાઓ આ બે છેડાની વચ્ચેનાં જુવે સ્થાન પર વિરાજે છે. બા.
: ' ' * કંઈક નવાઈ જેવું એ છે કે-હાલના હિંદુ ધર્મના બે મોટા દેવતાઓ વિષ્ણુ અને શિવ જે સરખા મહત્વના છે તે ત્રણ હજાર વર્ષ ઉપર પણ વિધા અને રૂદ્ર (શિવનું વિશેષ પ્રાચીન સ્વરૂપ) તરીકે જે કે ભગવેદના મુખ્ય દેવતાઓ કરતાં ઉતરતી પદવીના હતા તે પણ અન્યની અપેક્ષાએ સરખા ગેરવવાળા હતા. હાલમાં તેઓનાં છે. સામાન્ય લક્ષણે છે તે તે વખતે પણું હતાં. વિષ્ણુ તે ખાસ કરીને દયાળુ અને રૂદ્રને જાકર ગણાતે." . "
આમાં મારા વિચારે--બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણે દેવે ભૂલ વેદના સમયના નથી પણ જેન સાહિત્ય પછી તેમાં દાખલ થએલા છે. એમ વેદિક પંડિતોના મતથી તેમજ અમારા લેખથી જણાઈ આવશે
11
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org