________________
wwwwww
તાત્રયી–મીમાંસા.
. ' ખંડ ૨ પ્રકરણ ૨૭ મું. પૌરાણિક મનુષ્યના માટે કરેલાં પાંચ સ્વગ. હિંદુસ્તાનના દે. પૃ. ૯૧ થી
“આ મૃત્યુ લોકમાં–પૃથ્વી પરના જીવનમાં–જુદા જુદા દેવેની ભક્તિ તરફ મન વળ્યું હોય તે પ્રમાણે પ્રેત પુરૂષના આત્મા હિંદુ શાસ્ત્ર પ્રમાણે પાંચ મુખ્ય સ્વર્ગલોક પામે છે તેની યાદી નીચે આપી છે.
- ૧ વર્ગ એ ઈદ્રલોક છે. અહિં ઈદ્રની સાથે અપ્રસરાઓનું (નૃત્ય કરતી કુમારીકાઓનું) ટેલું અને ગબ્ધ (સ્વર્ગના ગવૈયાઓ) છે. .
૨ કૈલાસ એ હિમાલયમાં છે. એ શિવલોક છે. અહિં શિવ પિતાની પત્ની પાર્વતી, અને પુત્ર ગણેશ અને કાર્તિકેય રહે છે. અને અહિંથી એ ભૂતનાં ટોલને નિયમમાં રાખે છે.
૩ વૈકુંઠ એ વિષણુનું સ્થાન છે. એ મેરૂ પર્વત પર આવેલું છે, અને એ બધું સુવર્ણનું બનેલું છે. તેમાં તળાવે છે, ત્યાં નીલ, રક્ત, અને વેત કમળો તરે છે. મધ્યાન્હના સૂર્ય જેવા પ્રકાશમાન રાજ્યસન પર વિશગુ બેસે, તેની જમણી બાજુએ વિજળીના ચમકારા જેવી પ્રકાશતી લક્ષ્મી બેસે છે, તે એને સર્વથી વિશેષ પવિત્ર દેવ માને છે. | (દુર્ભાગ્યે એ પવિત્રતા તેના કૃષ્ણાદિ અવતારમાં પ્રકાશતી નથી)
૪ ગોલોક એ કણુનું સ્વર્ગ છે. એ ગે લેકમાં રહે છે. એ રત્નથી સુવિભૂષિત છે. એના હાથમાં વાંસળી છે. ગેપ અને ગોપીઓ ગાયના ભરવાડ અને ભરવાડેણે એનાં સબતી છે.
૫ બ્રહ્મલોક એ બહાનું સ્વર્ગ છે. હાલ તેની પૂજા નહિ જેવી છે તેથી એ વિષે વધારે કહેવાની જરૂર નથી.” " ( એંકર કૃત “આસિનલ” ( દારૂખાનું) પૃ. ૨૧૦)
આમાં વિચારવાનું કે –ઉપર બતાવેલાં પાંચ સ્વર્ગ તે તે દેવેએ બનાવેલાં કે કેઈ કાયમનાં હતાં? એ પાંચે સ્થાને મનુષ્યના માટે કપેલાં છે છે તે તે શું દેવેની સાથમાં જ રહે છે? વળી વિચારવાનું કે–પૌરાણિકે એ લખેલી દેવ અને દાનવોની વારંવાર થતી લડાઈ વખતે, તથા શિવના લગ્ન વખતે જગ જગે પર થતા ય વખતે-ઈદ્ર, બ્રમ્હા, વિષ્ણુ અને શિવ પણ ઘણી વખતે ભેગા થતા-કઈ કઈ વખતે એક એકને સાા કરતા, પૂજન કરતા, શરણ પણ લેતા, અને કઈ કઈ વખતે માંહે માંહે મારવાને પણ તૈયાર થઈ જતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org