________________
ના
wwvvvvvvvvvvvvvvvvv
પ્રકરણ ર૩ મું. કલ્પના આરંભમાં ઉત્પન્ન બ્રમ્હાદિ ત્રણે દે. ૬પ
વેદવ્યાસને નારદજીએ જણાવ્યું કે હું દાસી પુત્ર મટીને બ્રહ્માને પુત્ર થયો. વેદ વ્યાસ કયારે થયા? બ્રહ્મા કયારે થયા? અને નારદજી તેમના પુત્ર કયારે થયા? કેઈ સુજ્ઞ ખુલાસે કરને બતાવે તે ખરો?
(૬) ઘડામાં પડેલા મિત્રાવરૂણ દેના વીર્યથી અગત્યમુનિ.
* અગત્યમુનિએ મહાદેવજીને કહ્યું કે-મિત્રાવરૂણ નામના બે દેવતાઓ એ રંભા નામની અપ્સરા જેવાથી કામાતુર થઈ પિતાનું વીર્ય ઘડામાં નાખ્યું હતું તેથી હું જન્મે છું પણ સત્સંગના પ્રભાવથી ઉત્તમ સ્થિતિ પામી આપણા (રામચંદ્રજીના) દર્શનને પ્રાપ્ત થયું છું. સમુદ્રને પીવાવાળા, વિધ્યને આડે પાડવાવાળા, અગત્ય છે.
સુષ્ટિની ઉતત્તિની સાથે, વળી દેવીના હાથ ઘસવાથી એમ અનેક પ્રકાર થી ઉન્ન થએલા મહાદેવજી છે. આ બે કયારે ભેગા થયા કે અગત્ય મુનિએ ઘડામાં પડેલા મિત્રાવરુણના વીર્યથી પિતાની ઉત્પત્તિ મહાદેવજીને કહી બતાવી ?
૧ ઈતિ–(૧) જે વાલ્મીકિ તેજ તુલસીદાસ. (૨) પારધિના ભવમાંથી અને રાફડામાંથી–વાલ્મીક ઉત્પન્ન થયા. (૩) વાલ્મીકે દર્ભમાંથી માણસ પેદા કર્યું. (૪) તુલસીદાસે અને વાલમીકે પુત્રીને પુત્ર બનાવ્યું. ૫ દાસીપુત્ર મટી નારદ બ્રહ્માના પુત્ર થયા. ૬ મિત્રાવરુણ દેવનું વીર્ય ઘડામાં, તેમાંથી અગત્ય મુનિ પેદા થયા. એ કલમ ૬ને વિચાર ખંડ. બીજે. પ્રકરણ. ૨૨ મું.
પ્રકરણ ૨૩ મું. (૧) હાજર થઈ પ્રભુએ ગુડથી હાથીને છેડાવ્યું,
ભાગવત. અષ્ટમ સ્કંધ,
ગજે હાથીને ત્રિકુટા ચલના તલાવમાં ઝુંડે પકડો અને બહુ દુઃખ દીધું. તે વખતે તેને પ્રભુના નામને જાપ કરવાથી પ્રભુએ ત્યાં પધારી તેને મુકત કર્યો હતે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org