________________
પદ
તત્ત્વત્રયી મીમાંસા.
પ્રકરણ ૧૮ મું.
ગ્રંથ રચવામાં બ્રાહ્મણેાને સ્વાર્થ સાધવાના આરેપ.
સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ. પૃ. ૩૩૫ થી.
સૂત્રે વડે નિયત્રિત થતા ધર્મ વિધિએ તથા રીતરિવાજોના મેટા સમૂહ તરફ આપણે પાછા ફરીને દ્રષ્ટિ કરીએ છીએ તેા રવાભાવિક રીતે આપણને એવુ માનવાની લાલચ થઇ આવ્યા વગર રહેતી નથી કે—હિંદુ લેકેની બુદ્ધિને દાસત્વમાં આણવાને માટે અને ધર્માંના વિષયમાં તેઓ હમેશા એવીને એવી દાસત્વનીજ સ્થિતિમાં રહે, એટલા માટે કઇ પણ ઉદ્યાગ વગરના વિપ્રલેકએજ જાણી જોઇને એ સઘળું કામ કરેલુ છે. પણ દિનપ્રતિદિન જે શેાધખોળે થતી જાય છે તેને પરિણામે હવે જણાવવા માંડયું છે કે વિપ્રોનું જ જેમાં વિશેષ કામ એવા બ્રાહ્મણુ વિધિઓના પણુ મૂલ આધાર તે લેાકમાં પ્રચાર થએલા ધ વિધિઓ ઉપરજ હતા. જો એમ ન ડાયતા હિંદુસ્તનના લેાકેા ઉપર બ્રાહ્મણ ધની આટલી સત્તા કેવી રીતે સ્થાપિત થઇ અને તે અત્યાર સુધી કેવી રીતે ટકી રહી તે સમજવું મુશ્કેલ થઇ પડે. જે વિધિએ પહેલેથીજ અસ્તિત્ત્વમાં હતી તેને વધારે વિસ્તૃત તથા સુવ્યવસ્થિત કરવામાંજ બ્રાહ્મણેાની સ શક્તિને ખરેખર ઉપયેગ થયા હતા અને તેઓએ જે કામ માથે લીધું તેમાં, નિઃસ ંશય ખીજે કઇ પણ સ્થળે કદી નથી જોવામાં આવ્યા એવા વય તેઓએ પ્રાપ્ત કીધે
ખંડ ૨
આમાં મારા બે ખેલ-જૈનોના શ્રી ઋષભદેવ તીર્થં કર પહેલા, તેમના પુત્ર ભરત ચક્રવતી પહેલા, જેમના નામથી આ ભરત ભારતના નામથી પ્રસિદ્ધ થયું. તેમને આ બ્રાહ્મણ વર્ગ ઉપદેશના માટે સ્થાપેલે. તેમના સંતાનની પરંપરા તી કરેાના શુદ્ધ તત્ત્વાને ઉપદેશ કરતી અને રાજા પ્રજાથી પેાતાની આજીવિકા મેળવતી. આ પ્રથા જૈનોના નવમા દશમા તીર્થંકર સુધી ચાલતી રહી. પછીના તીર્થંકરોના સમયમાં તે સ્થિતિ પલટઇ ( આ ઠેકાણે ૧૧ મા તીર્થંકરથી તે આજ સુધીને જીવા અમારે! લેખ) કેટલાર્કા વાના વશથી સત્યનિષ્ઠા છેડતા ગયા. પહેન પાઠન કરાવતા, રાજા પ્રજાને વ્યવહાર પુરતું પઠન કરાવી પેાતાના તાબામાં રાખવા પુરતકાની રચના કરી સ્વાર્થીના પાટા અંધાવતા. * પછીથી થતા શીકાર ખેલવે એ રાજાના ધર્મ છે. આ શીકાર ધર્મ આત્માના કલ્યાણ માટે ઉપયે!ગી થાય ખરે! કે ? કહેશે કે ન થાય ત્યારે એજ ઉંધા પાટા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org