________________
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૨
ઃઃ
૧૪ વિદ્યા—પુરાણુ ૧, ન્યાય ૨, મીમાંસા ૩, શાસ્ત્ર ૪, શિક્ષા ૫, ૯૫ ૬, વ્યાકરણ ૭, નિવૃત્ત ૮, છંદ ૯, જ્યાતિષ ૧૦, ઋગ્વેદ ૧૧, યજુર્વેદ ૧૨, સામવેદ ૧૩, અને અથવવેદ ૧૪, એ ચૌદ વિદ્યાએ કહેવાય છે, ”
સર
पुराण न्याय मीमांसा धर्मशास्त्रांग मिश्रिताः । વેટાઃ સ્થાનાનિ વિદ્યાનાં ધર્મચ ચર્તુવા ॥ જો॰ ૬૩ I
( યાજ્ઞવલ્કય સ્મૃતિ આચારાધ્યાય. લે, ૬૩ મે.)
॥ ઇતિ—કલિયુગમાં હરિના નામથીજ મેાટુ ફળ મળે. ભાગ ન ચોદ વિદ્યાનાં નામ ચાદવ ના ખંડ ખીજે. પ્રકરણ ૧૫ મુ. દ
પુરાણા---ભારતથી પછી માંડાં રચાયાં. અંગ્રેજો
પ્રકરણ ૧૬ મું.
વિદ્વાનોના મતી કલ્પાએલા મહાભારતના કા.
સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ રૃ. ૩૬૪-૩૬૫—
મહાભારતનું મૂળ સ્વરૂપ આસરે ઈ. સ. પૂર્વે પાંચમા શતકમાં ઉપન્ન થયુ' એવું કદાચ આપણે માની લઇએ તે તે ખેતુ કહેવાશે નહિ. મહાભારતના ગ્રંથ કાઇ સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવતા હોય તેના માટે જીનામાં જીનું પ્રમાણ આપણને આવાયન ગૃહ્મ સૂત્રમાંથી મળી આવે છે. એ ગૃહ્ય સૂત્રમાં–ભારત અને મહાભારત વિષે કથન કરવામાં આવ્યું છે. એ ઉપરથી પણ ઇ. સ. પૂર્વે પાંચમા શતકમાં એ ગ્રંથની ઉત્પત્તિ થયાના અનુમાનને ટેકે મળે છે.
66
એ ઉપરાંત હિંદુ લેાકેાનાં મંદિરે તેમજ બુદ્ધના અવશેષ યાં સાચ રાખવામાં આવે છે. તે ડુંગરા વિષે પણ એમાં કથન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે મૂળ કાવ્યમાં કંઇક વિસ્તાર ઇ. સ. પૂર્વે ૩૦૦ વષ પછા અને ઇશ્વીસ નની શરૂઆતના અરસામાં થયે હાવા જોઇએ એવું માલુમ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org