________________
તત્ત્વત્રયી–મીમાંસા.
(૯) શ્રુતિ સ્મ્રુતિથી બહારનાં વ્રતધારીઓને કાઢી મુકે. મનુસ્મૃતિ. અધ્યાય. ૯ મે, શ્લોક ૨૨૫ મે. ( મ. મી. રૃ. ૧૭૭ )
૩૬
66
ઘૃત, ( જુવા ) આદિ ખેલવાવાળા, કિતવ ( વ્રુત્ત ), નન્તક, અને ગાવાવાળા, પાખડીઓ વેદના વિરોધીઓ, વિકમ સ્થિત એટલે- તે સ્મૃતિથી બહારના વ્રતાને ધરવાવાળા, મદિરાના પીવાવાળા, એ બધાને રાજા પોતાના નગરમાંથી બહાર કાઢી મુકે. ૨૨૫
A
આમાં બે ખેલ-જો આપણે દેવી ભાગવતના ૧૮ મા અધ્યાયવાળ શુકદેવજીના કથનના વિચાર કરીએ ત્યારે તા-જીવ હિંસા, મદિરાપાન, જીઆ ખેલવાદિક વેદાદિકની શ્રુતિઓથી શરૂ થતું જણાય છે, તે પછી તેવી પ્રવૃત્તિઓના વિરાધીઓને વેદાદિકના વિરાધીઓ કેવીરીતે ગણવા ? અમારૂ માનવું એ છે કે—શ્રુતિ સ્મૃતિમાં લખાએલા હિંસાદિક પાપોથી છુટી ખીજાઓને છેડાવનારાઓ શ્રુતિ સ્મૃતિના વિરેશ્રીએજ નથી. માત્ર જે વેદને આશ્રય બતાવી અનીતિમાં ચાલી ખીજાઓને ચલાવનારા છે તેમનેજ શ્રુતિ સ્મૃતિના વિરાધીઓ ગણીએ તે તે અચેાગ્ય ન ગણાય ?
ખંડ ૨
ભ્રમ્હાઢિકથી પેદા થએલા મનાવી સ` સત્તાના હક સ્થાપનારા બ્રામ્હ ણાના કલમે ૯ થી વિચાર——
(૧) બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવે નિર્માણ કરેલા અઢાર બ્રામ્હણે, સ્ક ંદ. પુ બ
Jain Education International
(૨) સવ દેવાના દેવ કેણુ ? તે કે બ્રામ્હણુ, શંકા. ૩૪૬ (૩) સર્વ જીવામાં શ્રેષ્ટમાં શ્રેષ્ટ બ્રામ્હણુ, મનુ ન (૪) બ્રામ્હણેા ઉપર શ્રદ્ધા નગરના દેશ અપવિત્ર, ભાગ ન (૫) ત્રણે લેાકને નાશ કરતાં ઋગવેદીને પાપ ન લાગે, મનુ ot (૬) ગમે તેવા પાપી બ્રામ્હણુના પ્રાણાંત દંડ કરવા નહિ, મનુ ન (૭) બ્રામ્હણુ ઉપર કાપ કરવા નહિં, કરનારના નાશ થાય છે, મનુ (૮) પાંડત કે મૂર્ખ બ્રામ્હણુ વિના બીજો કોઇ પૂજય નથી, મનુ (૯) શ્રુતિ સ્મૃતિથી બહારના વ્રતધારીઓને કાઢી મૂકે, મનુ બ્રામ્હણુ સત્તાના સંબંધની કલમા નવના વિચારેનુંખંડ ખીજેપ્રકરણ ૯ મું. ॥ સંપૂર્ણ
For Personal & Private Use Only
હજાર
www.jainelibrary.org