________________
-/wwww w wwwwwww
૩૪ તત્ત્વત્રથી-મીમાંસા.
ખંડ ૨ પુરાણના કે ઋત્તિના લેખકે કદાચ બાદી પ્રવૃત્તિથી જોતાં શ્રેષ્ઠ દેખાતા હશે પરંતુ તેમના લેખે જોતાં તેમના અન્તસ્ની પ્રવૃત્તિ શ્રેષ્ટ હતી એમ કબુલ કરતાં આપણું મન જરૂર અકશે.
(૪) બ્રાહ્મણે ઉપર શ્રદ્ધા વગરને દેશ અપવિત્ર. ભાગવત-કંધ ૧૧ મે – સં. ૪૬૧ પૃ.૭૫)
“બ્રાહ્મણે ઉપર શ્રદ્ધા વગરને જે દેશ હોય તે અત્યંત અપવિત્ર છે. શું આ સત્ય છે ? પવિત્ર નામ હિંદુસ્તાન કે જ્યાં અસંખ્ય બ્રાહણે નામ ધારી પણ છે. શું આવા વાક્ય સ્વાથી ન કહેવાય ? ”
(૧) ત્રણે લેકને નાશ કરતાં ઋીને પાપ ન લાગે. મનુસ્મૃતિ અધ્યાય ૧૧ , ક રી માં (મ.મી. ૧૮૦)
“આ ત્રણે લેકને નાશ કરે, અને ગમે તેનું અન ખાય તે પણ બાદને ધારણ કરવાવાળા બ્રામ્હણને જરાપણ પાપ લાગે નહિ.”
દેવતાએ હવ્ય લઈને, અને પિતરે કવ્ય લઈને ગુલામ બન્યા. તેવા બ્રાહણથીજ બીજે કઈ મેટ નથી તે પછી ત્રહગવેદના પાઠીથી બીજે કઈમેટ શેને હોય ? જેન સિદ્ધાંત તે એમજ કહે છે કે ચાહે સર્વજ્ઞ તીર્થકર થવાના હોય તે પણ કરેલા કર્મને ભગવ્યા વિના તે થાય જ નહિ. આમાં ઉદાહરણ જગ-જાહેર વશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું જ બશ છે,
(૬) ગમે તેવા પાપી બ્રામ્હણને દંડ કરે નહિ.
મનુસ્મૃતિ. અધ્યાય. ૮. મો. ક. ૩૭૯, ૩૮૦, ૩૮૧, (મ.મી. પૃ. ૧૭૬)
બ્રામ્હણને પ્રણિત દંડ કરવાનું હોય તે તેનું માથું મુંડાવી નાંખવું. પ્રાણાન્ત દંડ બીજી ત્રણ જાતીઓને થાય પણ બ્રામ્હણને દંડ તે થાય નહિ. ૩૭૯ , કદાચ બધા પ્રકારથી બ્રામ્હણ પાપી હોય તે પણ તેને એક ક્ષત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org