________________
૨૪
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૨
( ૫ ) બ્રાહ્મણ ચારે વર્ણની સ્ત્રીઓ સાથે ક્રીડા કરી શકે. વળી જીવા–વરાહપુરાણુ. અધ્યાય ૬૮ માં ( મ. મી. પૃ. ૧૧૬ ).
66
‘ચતુર્ગામી મવેત્ વિ: ” આ પદને ભાવાર્થ એ છે કે-બ્રાહ્મણુ ચારે વની સ્રીયાની સાથે ક્રીડા કરી શકે છે.
આ વાક્યથી વિચાર થાય છે કે-બ્રહ્મચયના મહિમા સ મતાના મહાત્માઓએ બતાવેલા છે અને બ્રહ્મચર્ય માં કાયમ રહેવાના પક્ષમાં દેવતાઓ પણ રહેલા છે. તે સિવાય હલકામાં હલકી પ્રજા પણુ-બ્રહ્મચર્યના ગુણગાતી જોઇએ છીએ, ત્યારે આ વરાહ પુરાણવાળા મહાત્મા લખે છે કેબ્રાહ્મણ ચારે જાતિની સ્ત્રીઓનુ ગમન કરે ? પર સ્ત્રી લપટીઓના ખુરા હાલ જગેાજગાપર આ દુનીયામાં થઇ રહેલા આપણે સાંભળીએ છીએ, તેા પછી ચારે જાતિની સ્રીયાના ભાગથી બ્રાહ્મણને કયા લાભ આપવાને આ પુરાણકારે ધારેલા હશે ?
ઈંદ્રિયાના વિષયમાં તે પ્રાયે બધાએ જીવા ઉપદેશની જરૂર શી હતી ? આવા પ્રકારના ઉપદેશે। કેમ ન ગણાય ?
આ પુરાણકારના ઉપદેશના ભાસ એવા થાય છે કે-વિષયેાની લાલસામાં કુદકા મારી રહેલા મનરૂપી વાંદરાને વિશ્વના ડ‘ખ ચાંપી દેવા જેવા થએલે છે. પરન્તુ કેાઇ ગુણ વિશેષના માટે થએલે હાય એમ અમેને ભાસતા નથી. આવા આવા મેટા પંડિતેના માટે અમારે વધારે શું લખવું ?
ઘસડાઇ રહેલા છે તેના વિષયને વધારવા જેવા
॥ ઇતિ. (૧) નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીઓને પ્રિય. (૨) બ્રહ્માના માટે વ્રત કરનાર અપ્સરાઓ સાથે વિમાનમાં બેસી સ્વગે. (૩) યજમાન સ્ત્રીનું દાન આપે. (૪) સૂર્યંને વેશ્યા અર્પણ કરે. એ ચારે કલમે વિયપુરાણની. (૫) બ્રાહ્મણ ચારે વણુ ની સ્ત્રીઓનું ગમન કરી શકે. વરાહ પુન એમ કલમ પાંચના વિચારનું ખંડ ખીજે પ્રકરણ ૬ ૐ ||
પ્રકરણ ૭ મું.
ભેગા ધનથી મળે તે મેળવવાના પ્રયત્ન.
(૧) જડેલું ધન બ્રાહ્મણ પેાતે રાખે, રાજા અડધું રાખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org