________________
તત્ત્વત્રયી–મીમાંસા.
' '
ખં. ૨
પુછે કે કયા કાળમાં અને કયા સ્થાનમાં? તે એને કંઈ ઉત્તર છે કે અમારા વિચાર પ્રમાણે તે વિષયાભિલાષીઓએ લોકોને આત્મિક ધર્મ છેડાવી ઉંધે માગે ચઢાવેલા હોય એમ સમજાય છે? જો એમ ન હતા તે આત્મિક ધર્મની જાગૃતિના સમયમાં યજ્ઞ ધર્મને શું કરવાને ઢાંકી મુક પડતે? તેથી ઉપરનું લખાણ કેઈપણ પ્રકારથી ગ્યપણે થએલું હોય એમ આપણાથી કબુલ રાખી શકાય તેમ છે? વિચાર કરીને જુઓ સુજ્ઞ પુરૂષને વધારે શું કહેવું !
(૪) એક પુત્ર હેમે, સે પુત્ર થશે, લેમેશ ઉપદેશ. મહાભારત વનપર્વ અધ્યાય ૧૨૭ મે (શે. ૪પર પૃ. ૭૨)
નક રાજાને સે પુત્ર ઉત્પન્ન કરવા માટે, લેમશ ત્રાષિએ સેનકના પુત્ર જતુને કાપી–તેને યજ્ઞમાં હોમ કર્યો. શું આ માનવા લાયક છે? જીવતા માણસને કાપીને યજ્ઞમાં હેમવું, અને તેથી દેવતાનું પ્રસન્ન થવું. શું આ અઘેરીઓના કર્મ જેવું નથી ? શું એવા ભાગ લેનારને દેવતા પદવી આપવી યોગ્ય છે? આવા મનુષ્યના ભેગ આપવા માંડયા હશે ત્યારેજ કંટાલી બુદ્ધદેવે અહિંસા ધર્મ કહાડ હશે. આજના પરાણીએ ઘણું પુત્રવાળા થવા (વસ્તી વધારવા) કેમ પિતાનાં એક છેકરાને યજ્ઞમાં હતા નથી ? શું આ વાકય ભગવાન વ્યાસજીનાં છે? ઈત્યાદિ.”
આ લેખમાં જરા વિચારવાનું કે લેમિશ કષિએ સો પુત્ર થવાની આશા બતાવી મક રાજાના પુત્ર જનુને હેમ કરાવ્યું. આમાં કઈ ધર્મની બાબત હોય તેમ જણાતું નથી. માત્ર સ્વાર્થ પુરતી જ હશે એમ લાગે છે.
દુનીયા સ્વાર્થના માટે વિજ્યાદિકમાં-એક એકના નાશના માટે અનેક પ્રકારની ખટપટ કરતી આવી છે અને વર્તમાનમાં પણ થતી જઈએ છિએ જેણે જેવા પ્રકારને લાગ જ આવે છે તેવા પ્રકારના ઉપાયે જી ગયા છે અને
છ પણ રહ્યા છે. તેવા પ્રકારના વિચારમાં મુખ્યપણે રાજ્યમાં પુરોહિતેની સલાહ પણ લેવાતી હતી. ગાદીની માલિકી હક માટે પુત્ર હોય તેનો ગણાય છે. તેમાં અણબનાવ થતાં આવા પ્રકારના ઉપાયો જી શકાય કે નહિ? કહ્યું પણ છે કે “શા છા વેત્ નિર્મલ પુતિ :” જેને નરકમાં જલ્દી જવાની ઈચ્છા હોય તેણે એકજ દિન પુરોહિતને અધિકાર સ્વીકારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org