________________
તત્રયી–મીમાંસા.
ખંડ ૨
પ્રકરણ ૩ જુર્વેદમાં હિંસા છે તે ધર્મ છે, શંકર દિગવિજયમાં તેને આગ્રહ, શંકર દિગવિજય પ્રકરણ. ૨૬ માં, આનંદગિરીજી લખે છે કે
“रे, रे, सौगत ! नीचतर ! किं किं जल्पसि ? अहिंसा कथं धर्मो भवितुमर्हति । यागीय हिंसाया धर्मरुपत्वात्-तथाहि अग्निष्टोमादि ऋतुः छागादि पशुमान् , यागस्य धर्मरुपत्वात् । सर्व देव तृप्ति मूलकत्वा च । तद्वरा स्वर्गादिफलदर्शनाच्च। पशुहिंसा श्रुत्याचारस्तत्परै रंगीकरणीया तद्वतिरिक्तस्यैव पाखंडत्वात् तदाचाररता नरकमेव यांति-" छेदनिंदा: परा ये तु, ये तदाचार वर्जिताः, ते सर्वे नरके यान्ति, यद्यपि ब्रह्मबीजजाः" इति मनुवचनात् । हिंसा कर्तव्येत्यत्र वेदाः सहस्रं प्रमाणं वर्तते । ब्रह्म, क्षत्र-वैश्य, शूद्राणां वेदेतिहास पुराणाचारः प्रमाणमेव तदऽन्यः पतितो नरकगामी
ત્તિ.”
ભાવાર્થ–બૌદ્ધ સાથેના સંવાદમાં ત્યાં આનંદગિરી જણાવે છે કે–ભારત વનપર્વને અધ્યાય ૧૨૭ માં સેમિક રાજાએ પિતાના જતુ નામના પુત્રને યજ્ઞ કરેલો છે, માટે રે, રે, બૌદ્ધ ?નીચમાં નીચ? તું શું કહી રહયા છે. અહિંસા રૂપ ધર્મ કેવી રીતે થઈ શકે ? યજ્ઞ સંબંધી હિંસા છે તે ધર્મ રૂપની છે, કેમકે છાગાદિ પશુથી થતા અગ્નિષ્ઠોમાદિ યજ્ઞને ધર્મરૂપ કહે છે અને તે ધર્મ સર્વ દેના તૃપ્તિ મૂલને છે અને તેના દ્વારા સ્વર્ગાદિકનું ફળ પ્રાપ્ત થાય છે, માટે મૃત્યાચારમાં તત્પર રહેવાવાળાઓએ-પશુહિંસા અંગીકાર કરવી અને પ્રતિ આચારવિનાનો ધર્મ છે તે પાખંડ રૂપ છે અને તેવા ધર્મના આચારવાળાઓ નરકમાં જાય છે– “છેદની નિંદા કરનારા, તેના આચારને વર્જનારા પદ્યપિ તે બ્રહ્મબીજથી ઉત્પન્ન થએલા હોય તે પણ તે બધા નરકમાંજ જાય છે.” એમ મનુઋષિએ કહેલું છે. માટે હિંસા કરવી, આમાં હજારે વેદનું પ્રમાણ છે. તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ વેદ, ઇતિહાસ અને પુરાણના આચારેને પ્રમાણુ કરે તેથી બાકીના બધાએ પતિત થએલા નરકમાંજ જાય છે તેથી તેમને ધર્મ આચારજ નથી ઈત્યાદિ.”
આમાં મારા બે બોલ–આ લેખને લખવાવાળે ભલે અક્ષરોના પંડિતમાને માટે પંડિત હશે, પણ સત્ય બુદ્ધિના પંડિતેમને પાંડિત તે નહિ જ હોય? અગર જો સત્ય બુદ્ધિને પંડિત હેત તે આ બીચારા ગરીબ પશુઓના ઉપર આટલી બધી કુરતા ન વાપરતે? અગર નિરપરાધી છનાં પ્રાણ લેતાં વર્ગ મળી જતું હોય ત્યારે તે મહાકષ્ટથી સધાય એવા યમ, નિયમ, ધ્યાન, ધારણાદિક જે હિંદુ શાસ્ત્રોમાં લખાયા છે તેની શી જરૂર હતી ? માટેજ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org