________________
પ્રકરણ ૪૩ મું.
ભગવદ્ગીતા જેન–બોધ પછીની.
(૩) ભગવદ્ ગીતાની ભાષા ઉપરથી પણ એની અર્વાચીનતા જણાઈ આવે છે. “ વાહs" “જત” “arg” “મા” ( એટલે ચિન્હ ) “r” “વિસ્મૃતિ” “મા” એ સઘળા શબ્દ પુરાણ ગ્રંથમાં જ સામાન્ય વપરાશના થઈ ગયેલા જોવામાં આવે છે.
વળી ભગવદ્ ગીતાની ભાષા તે કાલીદાસની “શકુન્તલા” માં વપરાયેલી ભાષા જેવી લાગે છે.”
આ સઘળાં “પ્રમાણ” ઉપરથી મિ. ડેવિસને લાગે છે કે ઇસ્વીસનના ત્રીજા સૈકા પહેલાં ભગવદ્ગીતા રચાઈ હશે નહી. અને એ સમય પહેલાં તે હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મને ઉપદેશ થવા માંડયો હતો તેની અસર પણ એ ગ્રંથ ઉપર થઈ જ હશે.”
પુરાણેને અને ગીતાને પ્રાદુર્ભાવ જૈન અને બૌદ્ધ ધર્મની વિશેષ જાગૃતિના પછીથીજ થયો છે. આ વિષયમાં–જેને હરિ વિક્રમ ચરિત્ર સંસ્કૃત ગ્રંથનું મરાઠી ભાષામાં લખતાં-વાસુદેવ નરહર ઉપાધે- “ પ્રસંગને અનુસરી જૈન ધર્મ વિષયે બે શબ્દો.” ના લેખમાં તે જણાવે છે કે –
ભારતીય લેક સમાજ માં-જૈન અને બૌદ્ધ ધર્મ એટલે બધે વ્યાપી ગયા છે કે પૌરાણિક ધર્મમાં અને પછીના પંથમાં તેમના વિચારનું, આચાર નું, અને તેઓની ધર્મપદ્ધતિનું તાદામ્ય થઈ ગયું છે. એ ભગવદ્ગીતાદિ ગ્રંથમાં બૌદ્ધોના નિર્વાણદિ શબ્દ જે બિલકુલ લીન થઈ ગયા છે તે ઉપર તુરત ધ્યાન આપવા જેવું છે. પછી જૈન ધર્મને ઠેષ કરતાં કરતાં અમારા આચાર વિચાર ઉપર, સંધ્યા પૂજાદિ વિધિઓ ઉપર, હમેશ બલવાના સ્તોત્રો વિગેરે ઉપર પણ તેને અસર થયેલું છે. એ જૈન અને બૌદ્ધોના સર્વગ્રંથનું કાલજી પૂર્વક અવલેકન કરીએ તે તરતજ ધ્યાનમાં આવી જશે.”
. (આ લેખ-“જૈનેતર દષ્ટિ એ જેન” ના પૃ ૧૮ માં જુવે )
ભગવદ્ ગીતાના માટે કેટલા મારા વિચારે. . ભગવદ્ ગીતાની ઉત્પત્તિ માટે ડેવિસન સાહેબનું કહેવું એવું થયું છે કે
ભગવદ ગીતામાં જે પ્રૌઢ વિચારે દર્શાવવામાં આવ્યાં છે તે હિંદુ ધર્મમાં કયાંથી બનાવી શકે ? ” એમ કહી જે અનેક પ્રમાણે આપ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org