________________
૪૫૮
તત્ત્વત્રયી-મીમાંસા.
પુરાણાના પડિતાના મતમાં જૈનેાની માન્યતા.
પંડિત ગુરૂદત્તના દાખલ કરેલા લેખાના વિચાર-~ “ વેદોના પ્રાથમિક અર્થાને લેાપ થવાથી પુરાણેા ઊત્પન્ન થયાં. ” પરંતુ લાખા બ્રાહ્મણેામાં ઘણા કાલથી હિંસક રૂઢી કયાંથી આવેલી ? વેદોમાંથી કે પુરાણે માંથી !
ખંડ ૧
વેદોની હિંસાને અચેાગ્ય ઠરાવનારી-ઊપનિષદો. અને તેના પછીથો પુરાણેા. એમ ઘણા પડિતાના મત છે. માટે વિચારવાનુ કે
લાખ વર્ષ પૂર્વે –સર્વજ્ઞ પુરૂષથી પ્રચલિત સત્ય ધર્મના પ્રવાહને ધોધ વખતા વખત અટકી પડવાથી સ્વા બ્રાહ્મણાએ પેાતાના અજ્ઞાન પણાંથી મૂલના વેદો જ હિંસા દ્વેષથી દૂષિત કરેલા ચાલતા આવ્યા. વળા પાછા યે ગ્ય સમયે સર્વ જ્ઞ પુરૂષોના તત્ત્વો પ્રકાશમાં આવતાં-હિંસા એ અધમ છે એમ ઊપનિષદોના પ્રાદુર્ભાવો ઠરાવતા ગયા. અને તે સમય વિત્યા બાદ સર્વજ્ઞ પુરૂષાથી પ્રકાશિત વિષ્ણુ અને પ્રતિવિષ્ણુ રૂપે થએલા મહારાજાઓના ઇતિહાસને ગ્રહણ કરી, વિષ્ણુ ને ભગવાન તે કેાઇ જગા પર પ્રતિ વિષ્ણુને ભગવાન-અથવા વિષ્ણુને ભગવાન પ્રતિ વિષ્ણુને અસુરે ઠરાવી મેાટા મેટા યુદ્ધના પ્રસંગો ચિત્રી પુરાણા લખી વાળ્યાં. પરંતુ વિષ્ણુ પ્રતિવિષ્ણુ મહાન રાજા છે અને તે મનુષ્યરૂપના છે. તેની લડાઈએ વખતે વખત થતી આવેલી છે. તેના ઠેકાણે દેવ, દાનવાની લડાઇએમાં વિષ્ણુને ભગવાન ઠરાવી તેમાં સામેલ કરી લોકોને માટી ભ્રમણામાં નાખી દીધા. દેવા અને દાનવા આ દુનીયામાં લડવા કયારે આવ્યા ? અને પૌરાણિકાએ કયારે જોયા ? અને તેમની લડાઇમાં અનાદિકાલના વિષ્ણુ ભગવાન શ! માટે મળ્યા ? તેના પ્રસંગ આજ સુધી વિચારવામાં આવ્યે નથી. પરંતુ આ અંગ્રેજાના રાજ્યમાં છાપા દ્વારા પુસ્તક પ્રગટ થવાથી વૈશ્વિક મતના અનેક પડિતાએ કરેલા અનેક પ્રકારના ગાઢાલા પ્રત્યક્ષ રૂપે દેખાઇ આવ્યા. તે ઢાંકવા યૌગિક શબ્દો અને વિશેષ નામેાના ભેદ બતાવી ઢાંક પિછાડ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યાં બધાં એ અંગ વાંકાં હોય ત્યાં એક ઢાંકતાં બીજી અંગ ઉઘાડું થવાનું. તેથીજ-ફ્રેડરિક પેન્કાટે પંડિત ગુરૂદત્તને લખીને જણાવ્યુ` કે–હિંદુસ્તાનના પૌરાણિક ખ્યાલે પુરાણામાંથી આવ્યા એમ અનુમાન કરવામાં તમે ખેાટા છે. ઋગ્વેદ પેતે જ કે જે હિંંદુસ્તાનના પ્રાચીન માં પ્રાચીન ગ્રંથ છે તેમાંજ પુષ્કલ પૌરાણિક ખખતે છૅ, એમ લખી જણાવ્યુ તેથી પણ વિચાર કરવાનું કે-પૂર્વકાલમાં ચાલતા સર્વજ્ઞોના સત્યધથી વિપરીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org