________________
પ્રકરણ ૪૩ મુ.
જૈન ઔદુ પછી વૈદિકામાં ઉથ્થલ પાથલ. ૪૪૯
હતા એવું દેખાય છે. વરાહ મિહિરે ( ઈ. સ. ૫૦૫-૫૮૭) વૃહત્સંહિતામાં, રામ, ખલી’ વિષ્ણુ, બલદેવ, ભગવતી, શાંખ, બ્રહ્મા, ઇંદ્ર, શિવ, પાવતી, સૂર્ય લિગ, યમ, વરૂણ, કુબેર, ગણેશ, વગેરે દેવતાઓની મુર્તિ કેવી હાવી જોઈએ એનુ વિવેચન કયુ" છે, ”
( ૩ ) વળી પૃ. ૯૯ માં-ખાસ પ્રસંગે ભાવિક લેાકેા ત્યાં જઈને પેાતાના ઉપાસ્ય દેવને માટે પ્રેમ વ્યકત કરવા લાગ્યા. મતલખ કે ૌદ્ધ ધર્મે વેદ પ્રણિત યજ્ઞ યાગાદિકનું મહત્વ કમી કર્યું. અને તેનું પુનઃજજીવન પુરાણુ કાલમાં પણ થઇ શકયું નહિ, ’
આ ત્રણ કલમના લેખક-પુરાણેાની અસ્તિત્વ, ઇ. સ. પાંચમા છઠ્ઠા સૈકામાં બતાવી રહ્યા છે. તે પછી આમાં વેદ વ્યાસ કયાંથી આવ્યા ? આ લેખક ખાસ વૈદિક મતના છે અયોગ્ય લખ્યુ એમ પણ કેવી રીતે કહી શકાય ?
ભાગવતના માટે તે તે-પૃ. ૩૫૦ માં-નીચે પ્રમાણે લખે છે
“ ભાગવત એ એક ઉત્કૃષ્ટ અને રસ પૂર્ણ ગ્રંથ છે એ સહુ કાઇને માન્ય છે. પર’તુ આપણે ધારીયે છીએ એટલે તે પ્રાચીન નથી. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં મંગાલામાં મુસલમાનાના રાજ્યના વખતમાં થઈ ગયેલા “ વાપદેવ ” નામના વિદ્વાને એ ગ્રંથ લખ્યો છે. કૃષ્ણ ભક્તિના પ્રચાર એ ગ્રંથથી વચ્ચે એ ખરૂં પરંતુ એ ઇતિહાસ નથી એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ. કૃષ્ણની લીલાના અનેક અર્થ કરવામાં આવે છે, ”
,,
ઇતિ જૈન અને વૈદિક મતમાં લખાયલા અગીયાર ( ૧૧ ) રૂદ્રોના સ્વરૂપનું પ્રકરણ ૪૨ મુ` સંપૂર્ણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org